કચ્છ અને ગુજરાતના ફેશન ઉધોગને ઉચ્ચ સ્તર આપવા કચ્છમાં પહેલી વાર રાષ્ટ્રીય સ્તર નો ફેશન શો

કચ્છ અને ગુજરાતના ફેશન ઉધોગને ઉચ્ચ સ્તર આપવા કચ્છમાં પહેલી વાર રાષ્ટ્રીય સ્તર નો ફેશન શો

ઈવેન્ટ્સ બાય રીદ્ધીમા દ્વારા કચ્છ કોમ્પ્યુર શોમાં બોલીવુડ, ગુજરાતી ફિલ્મ ઉધોગના કલાકારો કરી સીરકત

ગાંધીધામ કચ્છ ક્લાની ખાણ છે, જેમાં જેટલું ખોદ્યો એટલી નવીન વસ્તુઓ મળી આવે છે. ઇબીઆર અને હોટલ રેડીસન દ્વારા ગત મહિને તમામ પ્રકારના કલાના ક્ષેત્રોને જ આપવાના પ્રયાસ સો સ્માર્ટ ધ ફિસ્ટ ને મળેલા અભુતપુર્વ આવકાર બાદ તેને વધુ બારીકાઇ સુધી પહોંચવા ફેશન ક્ષેત્ર માટે નવીન આયોજન હાથ ધરાયુ છે.

ઈવેન્ટ્સ બાય રિઘીમા અને હીટલ રેડીસન દ્વારા કચ્છ કુટયુર શોનું આયોજન આગમી ૨  સપ્ટેમ્બરના સાંજે હોટલ રેડીસનના બન્ની હોલમાં ફેશન શો યોજાશે. જેમાં બોલીવુડની ખ્યાતનામ અભીનેત્રી કોઇના મીત્રા શો સ્ટોપર તરીકે ઉપસ્થિત રહેશે, તે સાથે ગુજરાતી ફીલ્મ ઈન્ડસ્ટ્રીની નીલમ પંચાલ, સાથે ગુજરાતના છ જાણીતા ડિઝાઇનર અને રાષ્ટ્રીય સ્તરના ડિઝાઇનરો તેમની ડિઝાઇન કરેલા કપડાઓ શો કેસ કરશે, જે પ્રદર્શની 2જી પ્ટેમ્બરના બપોરે 1 થી રાત્રીના 10 સુધી તેમજ 3જી સપ્ટેમ્બરના સવારે 11 થી સાંજે 7વાગ્યા સુધી હોટલ રેડીસનના બન્ની હોલમાં યોજાશે. જેમાં ફેશનના રશીયાઓ રાષ્ટ્રીય સ્તરના ફેશન ડિઝાઇનરોના આર્ટને નજીકથી નહાળી શકસે જમાં કચ્છના બાંધણી ક્ષેત્રે કાંઠુ કાઢનાર પુર્વી આનંદ સાથે સમગ્ર વિશ્વમાં 20થી વધુ સ્ટોર ધરાવતી વૈશાલી શાહ સહિતના સ્થાનિક એન્ટ્રપ્ટોનર્સ પણ જોડાશે.

આ સમગ્ર આયોજનનો ઉદેશ્ય કચ્છમાં ફેશન સ્તરને એક પગલું વધુ આગળ લઇ જવું, સ્થાનિક કલાકારોને વધુ સારું પ્લેટફોર્મ આપવું છે, જે માટે સમગ્ર પ્રદર્શનીમા કોઇ પ્રવેશ ફી રખાઈનથી કચ્છમાં ખુબ પ્રતિભા છે. જે હજી પણ એક પ્લેટફોર્મની રાહ જોઇ રહી છે. દેશના ખુણે આવેલા આ જિલ્લાએ હવે તમામ ક્ષેત્રે કાંઠુ કાઢ્યુ છે ત્યારે કળા ક્ષેત્રે પણ કોશિશ કરનારા અને તે દિશામાં આગળ વધનરાઓને પ્રેરણા મળે તે ઉદેશ્ય સાથે આયોજિત આ ફેશન શોમાં રાષ્ટ્રીય કક્ષના કલાકારો, ફેશન એક્સપર્ટ ભાગ લઇ રહ્યા છે. જેમાં કચ્છના ભાતીગળ સંસ્કૃતિ સાથે દેશના આર્ટને પણ પ્રસ્તૃત કરવામાં આવશે.0/Post a Comment/Comments

Stay Conneted

Domain