પૂર્વ- -કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા જીલ્લામાં ટ્રાફીકના નિયમોનુ ઉલ્લગન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ ખાસ ઝુંબેશ રાખી કાર્યવાહી કરતી પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ
પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી
પૂર્વ-કચ્છ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રૂપથી જળવાઇ રહે તે માટે ટ્રાફીકના નિયમો જેવા કે બ્લેક ફિલ્મ, બંબર પ્લેટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને તથા ટ્રાફીક શાખાઓને જરૂરી સુચનાઓ આપી પોતાના પોલીસ સ્ટેશનોના વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ ફરી અગત્યના પોઇન્ટ ઉ૫૨ દરેક પોઇન્ટ પરવાહન ચેકીંગ કરી કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું આયોજન કરવામાં આવેલ ટ્રાફિક ઝુંબેશ દરમ્યાન પૂર્વ-કચ્છ જીલ્લા પોલીસ દ્વારા
વાહનમાં નિયમ વિરુદ્ધ ની બ્લેક ફિલ્મ લગાડેલ ચાલકો વિરૂધ્ધ કરેલ કેસો નંબર પ્લેટ વગરના વાહન ચાલકો વિરૂધ્ધ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં 114 વાહનો મા બ્લેક ફિલ્મ અંગે ના કેશો મા દંડ 42000/= નંબર પ્લેટ લગાડયા વગર ફેરવતા 41 વાહનો ને રુપિયા 7900/= નો દંડ તથા 41 વાહનો ડીટેઈન કરવામાં આવયા છે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવતા વાહન ચાલકો મા ફફડાટ ફેલાયો હતો
Post a Comment