પાટણ જીલ્લાના રાધનપુર પો.સ્ટે ના રૂ. ૧૪,૦૦,૦૦૦/- ના પ્રોહીબીશન ના કેસમાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પુર્વ કચ્છ, ગાંધીધામ

 પાટણ જીલ્લાના રાધનપુર પો.સ્ટે ના રૂ. ૧૪,૦૦,૦૦૦/- ના પ્રોહીબીશન ના કેસમાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પુર્વ કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી સાગર બાગમા૨ પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફ્થી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા જરૂરી સુચના આપવામાં આવેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એમ.જાડેજા એલ.સી.બી.ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ દ્વારા જીલ્લાનાં તથા અન્ય જીલ્લા ના નાસતા ફરતા આરોઓ ને શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન બાતમી હકીકત આધારે પાટણ જીલ્લાના રાધનપુર પો.સ્ટે માં પ્રોહીબીશનના મોટા જથ્થાના કેસ માં સંડોવાયેલ નીચે જણાવેલ વોન્ટેડ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રાધનપુર પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ

પકડાયેલ આરોપીનું નામ- નિર્મલસિંહ પ્રવિણસિંહ જાડેજા ઉ.વ-૩૨ રહે મોટી ખેડોઇ તા.અંજાર

ગુના નંબર રાધનપુર પો.સ્ટે ગુ.ર.નં-૦૬૯૪/૨૦૨૩પ્રોહી કલમ-૬૫ એ-ઇ, ૧૬બી, ૯૮(૨) ૮૧

આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટર એસ.એસ.વરૂ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain