રાપર સહિત વાગડ વિસ્તારમાં સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી

 રાપર સહિત વાગડ વિસ્તારમાં સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી

રાપર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 77  મા સ્વતંત્ર દિવસ ની વાગડ વિસ્તારના રાપર તાલુકા મા ગામે ગામ કરવા મા આવી હતી જેમાં રાપર પોલીસ મથક ખાતે પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઇ આર આર આમલીયારે બાલાસર ખાતે પીએસઆઇ ડી એલ ખાચર આડેસર પોલીસ મથકે પીએસઆઇ બી જી રાવલ ગાગોદર ખાતે પીએસઆઇ ડી આર ગઢવી એ  રાપર તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી ચિત્રોડ ખાતે કરવામાં આવી હતી જેમાં નાયબ મામલતદાર એચ બી વાઘેલા એ રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી 

રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર બી જે. ચાવડા એ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ હમીરજી સોઢા એ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર નવઘણભાઈ કડે પીજીવીસીએલ કચેરી ખાતે નાયબ ઇજનેર એ. બી પ્રજાપતિ એ એસટી ડેપો ખાતે મેનેજર જે. પી જોશી સાર્વજનિક કુમાર છાત્રાલય ખાતે નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ જે ચૌહાણ ના હસ્તે સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે પીઆઇ વી કે ગઢવી એ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી હતી આજે યોજાયેલ આઝાદી પર્વ નિમિત્તે સમગ્ર તાલુકામાં શાળા મા દેશ ભક્તિ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું તદુપરાંત તાલુકા મથકે પણ જુદી જુદી શાળા મા રાષ્ટ્રીય પર્વ ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી 

આજે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા ના માજી પ્રમુખ હઠુભા સોઢા ડી. જે. ચાવડા પ્રકાશ ચૌહાણ કાંથડભાઈ બગડા હેતુભા રાઠોડ મહેશ સુથાર બળવંત ઠક્કર મુળજીભાઈ પરમાર દિનેશ ચંદે મુકેશ સિંહ રાઠોડ મહેશ પટેલ બાબુભાઈ કારોત્રા નરેશ ઠાકોર બી. બી જાડેજા રામદેવસિંહ જાડેજા વસરામ ચૌધરી દશરથભાઈ મારાજ સામજી આહિર પ્રવિણ ચૌધરી પ્રતાપસિંહ જેઠવા ધર્મેન્દ્ર સિંહ જાડેજા હરેશ સુથાર ધનજીભાઈ પટેલ કાનજીભાઈ ડોડીયા ચંદ્રસિંહ જાડેજા હરદેવસિંહ રાઠોડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.












0/Post a Comment/Comments

Stay Conneted

Domain