રાપર સબ જેલ ની મુલાકાત લેતા વહિવટી અધિકારીઓ.
તાજેતરમાં રાપર સબ જેવ ની મુલાકાત ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્ય વંશી રાપર મામલતદાર કે આર ચૌધરી એ લીધી હતી જેમાં જેલ સુરક્ષા ની તપાસ કરી હતી ઉપરાંત કેદીઓ માટે પૌષ્ટિક આહાર તથા સુવિધા ઉપલબ્ધ કેવી છે તે અંગે કેદીઓ ની પુછપરછ કરી હતી કેદીઓ ને તથા સુરક્ષા કર્મચારીઓ ને વિવિધ મુદ્દાઓ પર સુચના આપી હતી ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્ય વંશી મામલતદાર કે આર ચૌધરી નાયબ મામલતદાર એચ બી વાઘેલા મહેશ ઠક્કર તથા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાપર સબ જેલમાં રાપર બાલાસર આડેસર ગાગોદર સહિત ના પોલીસ સ્ટેશનના કેદીઓ મોકલવા મા આવે છે આમ રાપર સબ જેલ ની મુલાકાત વહિવટી તંત્ર દ્વારા મુલાકાત લેવા મા આવી હતી
Post a Comment