મહેસાણા કલેકટર કચેરી ખાતે દેલવાડા ગામના લોકો એ સરપંચ અમથાજી માસ્તર ની આગેવાની માં ધરોઇ નજીક મ્હોર સીમના સવૅ નંબર ૯૪ની જમીન બાબતે આવેદનપત્ર આપ્યું આવ્યો નવો વળાંક

 મહેસાણા કલેકટર કચેરી ખાતે દેલવાડા ગામના લોકો એ સરપંચ અમથાજી માસ્તર ની આગેવાની માં  ધરોઇ નજીક મ્હોર સીમના સવૅ નંબર ૯૪ની જમીન બાબતે આવેદનપત્ર આપ્યું  આવ્યો નવો વળાંક 

ધરોઇ હાઇફાઇ પરયૅટન સ્થળ બનતું હોઈ દરેક ખેડૂત ની જમીન બની છે સોના ના ભાવથી પણ વધુ   સરકાર ની આંખ માં ધુળ નાખી તલાટી ઓને બદનામ કરી જમીન હડપવા ની ચાલ આવી સામે  સાબરકાંઠા ના મહોર ગામના જમીન સર્વ નંબર ૯૪  જે ધરોઇ કાઠાની જમીન ના માલિકી વિવાદનો મામલો બન્યો પેચીદો  સતલાસણા તાલુકાના વઘાર ગામના રહીશ કે કે ઠાકોર તલાટી ને ખોટી રીતે બદનામ કરી વારસદાર નથી તે ભીખી બેન સહિત બીજા લોકોએ જમીન પડાવવા માટે આક્ષેપો કર્યા હોવાની વાત ખુલી...સતલાસણા તાલુકાના વઘાર ગામના વતની તલાટી કે કે ઠાકોર દ્વારા ખોટી વારસાઈ કરી જમીન હડપ કરવા ની ખોટી બાબતોની મહેસાણા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી ફતેપુરા ગામ ના લોકોએ મહેસાણા કલેકટર કચેરી એ કરી હતી રજૂઆત 

જેમાં આવ્યો નવો વળાંક.કે કે ઠાકોર તલાટી એ આજે મીડિયા સમક્ષ આપી સત્ય ઘટના ની વિગતો વારસદાર કુંવરબેન દેલવાડા ગામના ઠાકોર વાઘાજી ઠાકોર સાથે લગ્ન કર્યા હતા અને ત્રણ સંતાનો હયાત હોવાનું ખુલ્યું...ઠાકોર કે કે તલાટીએ ન્યાય તંત્ર ઉપર પૂરો ભરોસો હોવાનું કહ્યું...જ્યારે ફતેપુરા ગામના લોકોએ આ સર્વે નંબર 94 ના કોઈ સીધી લીટીના વારસદાર ના હોવાનું ખોટી રીતે જણાવ્યું હતું...

તો કુંવર બેન સીધી  લીટી નાં વારસદાર છે તો એમને દબાવવાનો અને કોઈજ વારસદાર નાં હોવાની વાત  આવેદનપત્ર માં ખોટી રીતે કરી ને જમીન પચાવી પડવાની વાત કરી પરંતુ વારસદાર હકીકતમાં દેલવાડા ગામના કુંવરબેન જેવો ફતેપુરાના દીકરી છે તે સત્ય હકીકત છે તેવી દેલવાડા ગામના વડીલ લોકોએ પણ મીડિયા સમક્ષ આપી વિગતો અને કુંવરબેન વઘાજી નું ઘર પણ ગામલોકોએ મોજૂદ હોવાનું  બતાવ્યું ઈડર પ્રાંત કચેરી ખાતે આ કેશ બે વખત ચાલ્યો હતો અનૈ બંને વખત  કેસ માં કુંવરબેન વાઘાજી ઠાકોર નાં વરસ દારો  જીત્યા હતા 

ઠાકોર દેવાજી વિરસંગજી ના પુત્ર માધાજી ની પુત્રી કુવરબેન ને દેલવાડા ના  વાઘાજી ઠાકોર સાથે પરણાવેલ તેમના ત્રણ પુત્રો ઈશ્રવરજી ઠાકોર સહિત ત્રણ સાચી લીટીના વારસદારો હોઈ દેલવાડાના ત્રણ પુત્રો ના નામો પુજાજી ગલબાજી અને ઈશ્રવરજી સીધી લીટી ના વારસદારો હોઈ તેમનાં જમીન માં નામ દાખલ થયાં  

દેલવાડા ગામના લોકો એ કે કે ઠાકોર તલાટી ને વફાદાર વ્યક્તિ ગણાવી સાચી સલાહ આપી સાચા કાગળો કરાવી સરકારી કાયદામાં રહી કામગીરી કરવા સુચવ્યું તે બદલ લોકો એ અભિનંદન આપ્યા હતા 

હિંમતનગર કલેકટર કચેરી ખાતે ૧૩/૭ના રોજ હિયરીગ હતું ચુકાદો આવવા પર છે ત્યારે ફતેહપુરા ધરોઇ ના રહીશ જે ભીખીબેન ઠાકોર માણકાજી ઠાકોર ની પુત્રી છે જે આ જમીન ૧૯૬૧થી જમીન ખાતામા

તેમનું નામ પણ નથી અને માત્ર અમોને બદનામ કરવા કાવતરું ઘડ્યું છે .. અમને અમારી જમીન માંથી નીકળવા માટે અને તેમને આ જમીન બચાવી પાડવા માટે ખોટે ખોટું તર્કટ રચ્યાનું દેલવાડા મુકામના કુંવરબેનના પરિવારજનો જણાવી...વધુમાં દેલવાડા ગ્રામજનો અને તલાટી કે  કે ઠાકોરે જણાવ્યું હતું કે સામે પક્ષે થી મહેસાણા કલેકટર કચેરી ૧૩/૭ એ આવેદનપત્ર આપી ને સરકાર ને વહીવટીતંત્ર ને અવડા રવાડે ચડાવવાની કોશિશ કરી છે ...

સતલાસણા તાલુકાના ફતેપુરા ના ભીખીબેન ઠાકોર સહિત ગ્રામજનો એ મહેસાણા કલેકટર ને આવેદનપત્ર આપી ગુમરાહ કર્યા જેની વીરુદ્ધ દેલવાડા ગામજનો એ સામુહિક મળ્યા જ્યાં માર્ગદર્શન આપી સાચી લીટીના વારસદારો ને જમીન હક્ક અપાવનાર વઘાર ના કે કે ઠાકોર તલાટી એ હાજર રહી મીડિયા સમક્ષ વિગતો આપી હતી ...

મહેસાણા કલેકટર કચેરી ખાતે પણ જમીન માલિક ઈશ્રવરજી વાઘાજી ઠાકોર સહિત ગ્રામજનો આવેદનપત્ર આપી ખોટી રજૂઆત કરનાર ભીખીબેન ઠાકોર ફતેપુરા વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે આગળ જઈશું તેમ તલાટી કે કે ઠાકોર એ જણાવ્યું હતું


મહેસાણા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી ને આવેદનપત્ર આપી ઘટતું થાય તેવી માંગ કરી હતી મીડિયા સમક્ષ ખેરાલુ તાલુકાના જુના દેલવાડા ગામના પુવૅ સરપંચ ઠાકોર અમથાજી માસ્તરે વિગતો આપી હતી ફતેપુરા ધરોઇ નજીક સામુહિક વડીલો પારજિત જમીન માં માધાજી દેવાજી ને ભાગ ન આપવો પડે તે માટે  માણકાજી ના વારસદારો એખોટી રીતે કબ્જો જમાવી બેઠેલા ભીખીબેન ઠાકોર સહિત ટીમ વિરૂદ્ધ કાર્યવાહી ના થાય તે માટે આવું તરકટ રચ્યું હોવાનું ચચૉય છે - રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain