રાપર સહિત વાગડ વિસ્તારમાં ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં
આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવેલ જેમાં રાપર દરીયાસ્થાન મંદિર.. રત્નેશ્ચર મંદિર ભારથી બાપુ સમાધિ સ્થળ માનવ ધર્મ પ્રસાર આશ્રમ સુરેશ્વર મંદિર કિડીયા નગર ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડ.. રવેચી મંદિર મોમાય માતાજી મંદિર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુરુ પુજન ગુરુ મહિમા સહિત ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મુંબઈ કચ્છ ઉતર ગુજરાત સહિત ના વિસ્તારોમાં થી ભાવિકો ઉમટયા હતા ગુરુ પુજન નિમિત્તે વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં આગેવાનો રસિકભાઈ આદુઆણી... દિનેશ ભાઇ ચંદે. નીલેશભાઇ કારીયાદિલીપ મિરાણી ભોગીલાલ મજીઠીયા . લવજીભાઇ નાથાણી. ધીરજલાલ સચદે. શામજીભાઇ સચદે. ભરતભાઇ રાજદે જયેશ મજીઠીયા. મુરજી સચદે બાબુલાલ પુજારા જીતેન્દ્ર પંડિત. દિનેશભાઇ દીપચંદભાઇ. નટવરલાલ સોમેશ્વર. નીખીલ સાયતા.મુકેશ પુજારા. હરીલાલ ચંદે. વેલજીભાઇ લુહાર ધનસુખ લુહાર. ગોવિંદભાઈ ઠક્કર. વસંત આદુઆણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
Post a Comment