કચ્છ અંજાર પોલીસના અધીકારી દ્રારા કેફી પીધેલ હાલતમાં શખ્સ કરી અટકાયત

 કચ્છ અંજાર પોલીસના અધીકારી દ્રારા કેફી પીધેલ હાલતમાં શખ્સ કરી અટકાયત

આજ રોજ અમો તથા અમારી સાથેના પોલીસ કોન્સ્ટેબલ ગિરીરાજસિંહ જાડેજાનાઓ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો પ્રા.વા થી અંજાર પોલીસ સ્ટેશન ભુવડ આઉટ પોસ્ટ વિસ્તારમાં ક.૦૯/૪૫ વાગ્યાથી પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન ફરતા ફરતા ખેડૉઇ ગામના પુલીયા પાસે પહોચતા એક ઇસમ શંકાસ્પદ હાલતમા લથડીયા ખાતો બકવાસ કરતો આવતો જોવામા આવતા અમોએ અમારૂ વાહન ઉભુ રાખી તે મજકુર ઇસમને ઉભો રાખી તેની પુછપરછ કરતા તે કેફી પીણુ પીધેલ હાલતમા જણાઇ આવતા જેથી અમોએ તુરત જ બે રાહદારી પંચોના માણસો બોલાવી પંચોને હકિકતની સમજ કરી પંચો રૂબરૂ મજકુર ઇસમનું નામ-ઠામ પુછતાં પોતે પોતાનું નામ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા નરપતસિંહ જાડેજા ઉ.વ.૫૦ રહે.મોટી ખેડોઇ તા.અંજાર વાળો હોવાનું તોત ડાતી જીભે જણાવેલ હોઇ અને મજકુર ઇસમની આંખો જોતાં નશાતળે લાલધુમ જણાયેલ તથા મજકુર ઇસમને હલન ચ લન કરાવી જોતા પોતે પોતના શરીરનું સમતોલન પણુ જાળવી શકતો ન હોઇ જેથી મજકુર ઇસમ કેફીપીણુ પીધેલ હોઇ અને તેની પાસે કેફીપીણુ પીવા અંગે પાસપરમીટ ની માંગણી કરતા પોતાની પાસે ન હોવાનુ જણાવેલ તથા મજકુર ઇસ મની અંગ ઝડતી કરતાં કોઇપણ વાંધાજનક ચિજવસ્તું મળી આવેલ નહી.જેથી મજકુર ઇસમની શરીર સ્થિતીનું પંચનામુ અમોએ કલાક.૧૦/૪૦ થી કલાક.૧૧/૧૦ વાગ્યા સુધીનું કરી લઈ પંચનામું પુરૂ થયે મજકુર ઇસમને તેના અટકાતના કારણોની જાણ કરી તેને ધોરણસર અટક કરેલ છે.

જેથી મજકુર રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા નરપતસિંહ જાડેજા ઉ.વ.૫૦ રહે.મોટી ખેડોઇ તા.અંજાર વાળો જાહેરમા ગે.કા.રીતે વગર પાસ પરમીટે કેફીપીણું પીધેલી હાલતમાં બકવાસ કરતો લથડીયા ખાતો મળી આવી પકડાઈ જ ઈ ગુનો કરેલ હોઈ મારી તેના વિરૂધ્ધ પ્રોહી,કલમ ૬૬(૧) (બી).૮૫(૧) હેઠળ અંજાર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાઈ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain