કચ્છ ના ધાવડા ના ખેડૂતો વરસાદી પાણી થી તો છે પરેશાન પણ ખાનગી પવનચક્કી ઓના વધુપડતા આયોજન થી ખેતરમા જતા ડરે છે અને ચોમાસુ પાક પણ જોખમમાં મુકાયો

 કચ્છ ના ધાવડા ના ખેડૂતો વરસાદી પાણી થી તો છે પરેશાન પણ ખાનગી પવનચક્કી ઓના વધુપડતા આયોજન થી ખેતરમા જતા ડરે છે અને ચોમાસુ પાક પણ જોખમમાં મુકાયો 

ધાવડા રેવન્યુ સીમ અને વિથોણ ગામના અંદાજિત 25 થી 30 વર્ષોથી પોતાની ખેતીની જમીન ખેડતા ખેતી પર નિર્ભર ખેડૂતો હાલે ચોમાસાની સિઝન ચાલુ વરસાદમાં ખેડૂતો પોતાના ખેતીની જમીન પર જઈ શકતા નથી એનું કારણ છે ખાનગી પવનચક્કીઓ રસ્તા પર પવન ચક્કીનું કામ ચાલુ હોવાથી તેમના હેવી વાઈકલો અને મોટા મોટા ક્રીનો સામગ્રીઓ થી ખેડૂતોના ખેતીના માર્ગો પર વિરાજમાન થતા ત્રાહિમામ થતા ભઈનામાહોલમાં તે વિસ્તારના ખેડૂતોલોકો કે પોતાની ખેતીની જમીનમાં હાલમાં જ વરસાદની સિઝન ચાલુ હોવાથી ખેડુત. ખાનગી પવન ચક્કીનાત્રાસથી નથી આ પવનચક્કીનો વિરોધ કરતા ખેડૂતો સહ પરિવાર સાથે મહિલાઓ પુરુષો છેલ્લા કેટલા દિવસથી વિરોધ કરે છે અને નખત્રણા વહીવટ તંત્ર ભુજ કલેકટર ઓફિસ ને આવેદન આપવા છતાં આ કંપનીના મળતી આવો કોઈનો ડર વગર ખેડૂતો પર ખોટા કેશો ડારા ડફાળા ધાક ધમકી સાથે ખોટા પોલીસ કેસો પવનચક્કીનો વીજ પોલના થાંભલાઓ અને લાઈનોનું કામ કરે છે 

જેના થકી ધાવડા રેવન્યુ સીમ અને ખેડૂતોને ભારી માત્રામાં નુકસાન આ ચોમાસાના પાકમાં અનુસૂચિત જાતિના ખેડૂતોને આ વર્ષના ચોમાસુ પાકના વાવેતર ન થતા ખેડૂતોને ચોમાસા પાકનું નુકસાન  થવાનું છે એવું ખેડૂતો ન્યાયની દ્રષ્ટિએ મીડિયાના માધ્યમથી પોતાની વેદનાઓ અને ખેતી પર કરતા ગુજરણ માટે વર્ષોથી તેમના રોડને રસ્તા ઉપર ખાનગી કંપનીના વાહનો દ્વારા અને કંપનીના મળતીયાઓ દ્વારા ધાગધમકી કરી આ પવનચક્કી ઊભી કરવામાં આવે છે જેનો કેટલા દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain