કચ્છ ના અંજારમા નિદોર્ષ યુવકો ના નામો ગુનામાં લખી ને શહેર ની શાંતિ માંપ લીતો ચોપડામાં કોનો હાથ ?અંજાર પોલીસ તટસ્થ તપાસ કરે તેવી માંગ

 કચ્છ ના અંજારમા નિદોર્ષ યુવકો ના નામો ગુનામાં લખી ને શહેર ની શાંતિ માંપ લીતો ચોપડામાં કોનો હાથ ?અંજાર પોલીસ તટસ્થ તપાસ કરે તેવી માંગ 

અંજાર નાં મહેશ્વરી મેઘવાળ સમાજ નાં અમુક નિર્દોષ છોકરાઓ ને આરોપી બનાવી એફ.આઈ.આર કરવામાં આવી છે તે બાબતે આજરોજ ગાંધીધામ કંડલા કોમ્પલેક્ષ પ્રમુખ શ્રી અશોકભાઈ ગેલા,અંજાર મહેશ્વરી સમાજ,અંજાર તા. મહેશ્વરી સમાજ પ્રમુખ શ્રી નારાણભાઈ ધુવા,બહુજન આર્મી સંસ્થાપક લખનભાઈ ધુવા,બહુજન આર્મી કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી મંગલભાઈ ડુગડિયા,(RDAM)રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અંજાર તા.પ્રમુખ શ્રી રમેશભાઈ થારૂ ,શ્રી મતિયા નગર યુવા ગ્રૂપ અંજાર પ્રમુખ શ્રી નવિનભાઇ પાતારીયા તેમજ સામજિક આગેવાન મોહનભાઇ ધુવા,ધીરજભાઈ ધુવા,મંગલભાઈ ફફલ દ્વારા પૂર્વ કચ્છ પોલીસવડા એસ.પી સાહેબ શ્રી આવેદનપત્ર આપવામા આવ્યું

 કે અંજાર  મહેશ્વરી મેઘવાળ સમાજ નાં નિર્દોષ છોકરાઓ ઉપર  ખોટી એફ.આઈ.આર કરવામાં આવેલ છે તે સંદર્ભે ચોક્કસ તાપસ કરવામાં આવે અને નિર્દોષ છોકરાઓ નામ કમ્મી કરવામાં આવે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain