કચ્છ ના ભચાઉ હાઇવે રોડ પરની હોટલ માં ભોજન ની આડમાં નસીલી વસ્તુઓનો ધુમ વેચાણ ક્યા કમૅચારીઓ ની મીઠી નજર હેઠળ કાળો કારોબાર
ભચાઉ નજીક હાઇવે ઢાબા હોટલ પર અનેક ગેર પ્રવૃતિઓ ધમધમાટ નશાનો વેપલો તંત્રની આંખમાં મોતિયું ?
ભષ્ટ્ર અધિકારીઓ ના કારણે કચ્છને ઉડતો પંજાબ થતા વાર નહી લાગે તેવ લોકો નુ સુત્ર ?
ભચાઉ ગાંધીધામ હાઈવે શહેર ટાઉન થી બે કિલોમીટર હાઇવે પર આવેલ ધાબા હોટલ ઉપર અનેક ગેર પ્રવૃતિઓ દારૂ બનાવવાની મીની ફેક્ટરી સહિત વિડિયો દ્રશયો દારૂનો ધોમ વેચાણ થઈ રહ્યું છે આગાઉ આ ખાલસા હોટલ હતી કડક અધિકારીઓ એ ગુના દાખલ કરીને ખાલસા હોટલ નો લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું
બે નંબરી ઓ દ્વારા હોટલ ઢાબાનો નામ બદલી કરવામાં આવ્યું રાત્રિના સમયે અને બે નંબરી કામો કરવામાં આવી રહ્યા છે તેમાં પીકઅપ જીપ તેમજ ટેમ્પો તેમજ અન્ય સાધનો રાખવામાં આવ્યા છે તરત જ માલને નવદો ગયારા કરવામાં આવી રહ્યું છે કડક અધિકારી નીમળુક કરાય તો ગેપ્રવૃતિઓ અટકાય એમ છે સ્થાનિક મોટામાથાઓ ની સંડોવણી હોય તેવું સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર
Post a Comment