ખેરાલુ વૃંદાવન ચોકડી નજીક થી મહેસાણા એલસીબી એ દારૂ પકડ્યો

 ખેરાલુ વૃંદાવન ચોકડી નજીક થી મહેસાણા એલસીબી એ દારૂ પકડ્યો


મહેસાણા એલસીબી પીઆઇ જે પી રાવ ની ટીમે કરી રેડ 

પુવૅ ધારાસભ્ય અજમલજી ઠાકોર ના ગામ મલેકપુર ના ઈશમ નો દારૂ

મલેકપુર ના પ્રકાશ નામના ઈશમ ની ઈકો ગાડી ઝડપાઇ

પુવૅ ધારાસભ્ય અજમલજી ઠાકોર નું ગામ મલેકપુર હાલ દારૂની હેરાફેરી માં ખુબ આગળ હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન 

ખેરાલુ  ની પુષ્પકુંજ સોસાયટી માંથી ઈકો ગાડી માથી વિદેશી દારૂ પકડાયો ખેરાલુ પોલીસ રહી ઉંઘતી એલસીબી મહેસાણા એ મેદાન માર્યું

ખેરાલુ પોલીસ ને મુદામાલ સોપી ને એલસીબી મહેસાણા એ તપાસ કરી શરૂ ઈકો ગાડી GJ2DG 8465 માંથી ૭૭૮૨૦ નો દારૂ ઝડપાયો ઈકો ગાડી ની કિંમત મળી કુલ ૨૨૭૮૨૦/૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યા નુ એલ સી બી પોલીસ કમૅચારી એ જણાવ્યું

ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં હાલ દારૂ જુગાર રમતા લોકો ની સ્થાનિક બાતમીદારો મહેસાણા પોલીસ ને સીધી જાણ કરી દેતા હોવાનું ખેરાલુ પોલીસ  બેડામાં ચચૉ તું હતી ત્યાં ટાઉન પોલીસ પણ વહીવટ મા વ્યસ્ત હોવાની ચચૉ ટોક ઓફ ધ ટાઉન બની જાય - રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain