કચ્છ ગાધીધામ - મુખ્ય બજારમાં વેપારી પર હુમલાથી રોષ માર્કેટ બંધ કરાઇ

કચ્છ ગાધીધામ - મુખ્ય બજારમાં વેપારી પર હુમલાથી રોષ માર્કેટ બંધ કરાઇ

કાલ ના ગાંધીધામની મુખ્ય બજારમાં આવેલી એક દુકાનને ખાલી

ટ આવેલા કેટલાક લોકોએ મારામારી અને વેપારી સાથે ઝપાઝપી કરીને દુકાનને બંધ કરીને તાળુ મારી દેતા વેપારીઓમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાનીએ જણાવ્યું કે દશકાઓથી માર્કેટમાં બેસતા વેપારી સાથે આ પ્રકારની વર્તણુક યોગ્ય નથી, જે કાંઈ કરવું હોય તે કાયદાકીય ધોરણે થવું જોઇએ. આ વેપારીઓનું અપમાન છે, જેથી અમે આજે વિરોધમાં બજાર બંધ કરીએ છીએ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain