પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ - ગુજરાત એ સરકાર માન્ય શિક્ષકોના હિત માટે કાર્ય કરતું સંગઠન છે. જેના ધટક જિલ્લા કચ્છની નૂતન કારોબારી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ રાજ્ય અધ્યક્ષ ભીખાભાઈ પટેલની અધ્યક્ષતામાં રચના કરવામાં આવી. જેમાં નીચે મુજબ ની જવાબદારીઓ સર્વાનુમતે સોંપવામાં આવી.
અધ્યક્ષ : રામસંગજી જાડેજા
મહામંત્રી : રમેશભાઈ ગાગલ
સંગઠન મંત્રી:- જખરાભાઈ કેરાસિયા
વરિષ્ઠ ઉપાધ્યક્ષ:-લાભુગીરી ગોસ્વામી
મહિલા ઉપાધ્યક્ષ:-રાખીબેન રાઠોડ
ઉપાધ્યક્ષ:-યશપાલસિંહ જાડેજા,ભરતભાઈ ધરજીયા,રણજીતસિંહ પરમાર,રસિકભાઈ પરમાર,જુવાનસિંહ સોઢા
સહમંત્રી:- ઉમેશભાઈ પટેલ,કાંતિભાઈ રોઝ,વિજયભાઈ પંડ્યા,માનસંગ બોઆ
કોષાધ્યક્ષ:-વાલજીભાઈ મહેશ્વરી
મહિલા સહમંત્રી:- ડો.કૈલાસ કાંઠેચા
કાર્યાલય મંત્રી:- પ્રવીણભાઈ ચૌહાણ
સહસંગઠનમંત્રી:-વિનોદભાઈ હડિયા અને અનિલભાઈ રાઠોડ
પ્રચાર પ્રમુખ:- મહેશ દેસાઈ
આંતરિક ઓડીટર: - ગોવિંદભાઈ તિવારી
વરિષ્ઠ માર્ગદર્શક:- કિશોરસિંહ ચુડાસમા
કારોબારી સભ્યો:-મહેશભાઈ ગજ્જર,ભરતભાઈ નાયી,રમેશભાઈ ભગદે
રાજ્ય પ્રતિનિધિઓ:-ખેતશીભાઈ ગજારા,પ્રેમસંગજી બારીચ,હર્ષદ ગોસ્વામી,અરવિંદભાઈ જોશી,મહેશભાઈ વાઘેલા અને તૃપ્તીબેન ઠાકર
આ તકે કાશીનાથ ભવન ભુજ ખાતે નવ નિયુક્ત જિલ્લા કારોબારીને રાજ્ય અધ્યક્ષ ભીખાભાઈ પટેલ,રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત શારીરિક શિક્ષણ પ્રમુખ જેન્તીભાઈ નાથાણી અને સૌરાષ્ટ્ર સંભાગ સહ સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણીએ સંગઠનને રાષ્ટ્ર હિત,સમાજ હિત અને શિક્ષક હિત ને ધ્યાને લઇ આગળ વધવા અને કચ્છ જિલ્લાના શિક્ષણ ને શ્રેષ્ઠતાના શિખરે પહોંચાડવા શુભેચ્છાઓ પાઠવી હતી.
Post a Comment