ગુજરાત સરકાર ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના હસ્તે એવૉડ મેળવતા ખેરાલુ એપીએમસી ના ચેરમેન ભીખાલાલ ચાચરીયા

ગુજરાત સરકાર ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ના હસ્તે એવૉડ મેળવતા ખેરાલુ એપીએમસી ના ચેરમેન ભીખાલાલ ચાચરીયા 

ખેરાલુ જેવા નાના તાલુકા મથકમાં શાનદાર  હાઇવે ટચ નવીન એપીએમસી બનાવીને સુવિધા ઉપલબ્ધ કરાવનાર ભીખાલાલ ચાચરીયા ના કામોની કદર કરાઇ 

મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને એપીએમસી ચેરમેન ખેરાલુ શ્રી ભીખાલાલ ચાચરિયાને આજરોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની હાજરીમાં અપાયો એવૉડ 

ખેરાલુની અધ્યતન નવીન એપીએમસી નું નિર્માણ કરવા અને પોતાની કીમતી જમીન એપીએમસી બનાવવા માટે દાન કરવા બદલ રાજ્ય સરકારે પુરસ્કાર આપી તેમનો સન્માન કર્યું તે ગૌરવ સમગ્ર ખેરાલુ તાલુકા માટે ગૌરવ રૂપ  બાબત છે

ગુજરાત સરકાર ના તે સમયના ડેપ્યુટી સીએમ નીતીનભાઇ પટેલ ના ખાસ સહયોગ થી ભીખાલાલ ચાચરીયા એ એકલાં હાથે સરકાર ના સહકાર થી આ કામ ને અંજામ આપ્યો હતો

ખેરાલુ એપીએમસી ના ઉદઘાટન પ્રસંગે શાનદાર પ્રોગ્રામ કરી ડેપ્યુટી સીએમ નીતીનભાઇ પટેલ સહિત ના આગેવાનો ની હાજરી માં ખુલ્લુ મુકાયું હતું ખેરાલુ એપીએમસીમાં થયેલ કામગીરી અને ચેરમેન ભીખાલાલ ચાચરીયા ની કામગીરી ની ભાજપા સરકાર એ કદર કરી ખેરાલુ તાલુકાના લોકો માટે ગૌરવ રૂપ ઘટના - રીપોટર - ફારૂક મેમણ પત્રકાર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain