બાળકના શરીરના અંદરના ભાગે પહેરી શકાય એવી ડિવાઇસ તૈયાર કરી

 બાળકના શરીરના અંદરના ભાગે પહેરી શકાય એવી ડિવાઇસ તૈયાર કરી

આઇઆઇટી-ગાંધીનગરની જુદી જુદી વિદ્યાશાખાના 29 વિદ્યાર્થીઓના એક ગ્રૂપે બાળકોને કરવામાં આવતા ગૂડ ટચ (શુભ ઇરાદાથી બાળકને કરાતો સ્પર્શ) અને બેડ ટચ (ખરાબ આશયથી બાળકના વિવિધ અંગેનો કરાતો સ્પર્શ) વચ્ચેનો ભેદ ઓળખી કાઢતું સેન્સર સાથેનું શરીર ઉપર પહેરવાની એકc ch chhgv bhabhi ડિવાઇસ બનાવી છે. આ ડિવાઇસ અત્યંત આધુનિક અને લેટેસ્ટ એન્જિનિયરિંગ ટેકનોલોજી સાથેની ડિવાઇસ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain