કચ્છ આદિપુર મનીષા ચંદ્રેશભાઈ પ્રજાપતિ તોલાણી ડિપ્લોમા થી ગુમ થયેલ એસ.પી.સાહેબ ને કરી રજુઆત

 કચ્છ આદિપુર મનીષા ચંદ્રેશભાઈ પ્રજાપતિ તોલાણી ડિપ્લોમા થી ગુમ થયેલ એસ.પી.સાહેબ ને કરી રજુઆત

જય ભારત સાથે જણાવવાનું કે તારીખ 05/07/2023 ના રોજ જાણવા જોગ ના JJ/0053/2023 અરજી ક્રમાંક અરજી અનુસાર હું મારી દીકરી ને રોજ ટ્યુસન મૂકવા જતો હોવાથી તારીખ 05/07/2023 ના રોજ રાબેતા મુજબ ટ્યુસન મૂકવા ગયેલ ત્યાં ગર્લ્સ હોસ્ટેલ થી 12 થી 1 વાગ્યે અમારા સબંધી અને પડોસી હિતેશભાઇ ફોનથી જણાવેલ કે તમારી દીકરી એક સફેદ કલર ની ફોર વિહલર ગાડીમાં એક છોકરા સથે ગયેલ છે. 

જેથી હું તાત્કાલિક કોલેજ જઈને તપાસ કરી કોઈ પતો ના લગતા અમો અમારા પરિવાર તેમજ સમાજ ના સંબધી સાથે આદિપુર પોલીસ મુકામે ફરિયાદ દાખલ કરેલ છે. અમો ફરિયાદ કરતી સમય અમને જાણ થતાં એ સફેદ કલર ની ગાડીમાં જે માં મનસુખ જીવાભાઇ આહિર જણાતા અમે તેમના પરિવાર ને જાણ કરતાં તેમના પિતાજી જીવાભાઇ આહિર ને સંપર્ક કરતાં તેના પિતાજી અમોને ખબર નથી તેવું જણાવેલ જેથી અમો એ આદિપુર પોલીસ સ્ટેસન માં આદિપુર પોલીસ સ્ટેશન થી જીવાભાઇ આહિર ને આદિપુર પોલીસ સ્ટેશન માં હાજર થયેલ હાજર થતી સમયે અમને તેના પિતાશ્રી એમ જણાવેલ છે.

 કે તમારાથી થાય તે કરી લ્યો આવી પોલીસ સ્ટેશનમાં અમને ધાક ધમકી આપેલ જેથી તેઓ માથાભારે માણસો હોવાથી અમારો પરિવાર ઘણો ચિંતિત છે. આવી ધમકી થી અમને કે અમારી પરિવાર ઘણો ચિંતિત છે. અમને મારી દીકરી મનીષા ચંદ્રેશ પ્રજાપતિ કઈ દશામાં હસે અને તેની જવાબદારી કોણ લેશે આજે બનાવને 24 કલાક થી વધુ સમય થઈ ગયેલ છે. તો અમારી દીકરીની સુરક્ષા થાય તેવી આપ સાહેબ નમ્ર વિનંતિ. આ બાબત માં અમુને ન્યાય મળે અને અમારી દીકરી અમને દીકરી પાછી મળી જાય એવી અમારી લાગણી અને માંગણી છે. જો યોગ્ય કરવાહીં નહીં કરવામાં આવે તો સમાજ ઉગ્ર આંદોલન કરીશું જેની નોંધ લેશો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain