કચ્છ કલેકટર દ્વારા તમામ સીએચસી મા વરિષ્ઠ અધિકારીઓ ની નોડેલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી

 કચ્છ કલેકટર દ્વારા તમામ સીએચસી મા વરિષ્ઠ અધિકારીઓ ની નોડેલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી

જિલ્લા સમાહર્તા અમિત અરોરા એ કચ્છ જિલ્લામાં આરોગ્ય સુવિધા સુધરે તે માટે જિલ્લા મા જુધા જુદા વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ ને સીએચસી અને એસડીએચ મા વાલી તથા નોડેલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે આ અંગે જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું કે તમામ અધિકારીઓ એ બિપરજોય વાવાઝોડા માં શાનદાર કામ કર્યું છે.  તે  અપાર આશા આપે છે કે કચ્છમાં યોગદાન આપી શકીએ  કોવિડ  એક વાત શીખવી કે જો આપણે દર્દીઓની સારવારમાં યોગદાન આપી શકીએ, તો *તે યુ.એસ.ને સંતોષ અને સ્વતંત્રતા થી વધુ સારવાર આપે છે: 

સુખાય.  મેડિકલ કેરને બિપરજોયની જેમ  વ્યક્તિગત ધ્યાનની જરૂર છે કારણ કે તે ખાસ કરીને ડિલિવરી કેસો અને બાળકોને જીવન બચાવે છે.  ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગેપ્સ અને એચઆર મુદ્દાઓને ઓળખીને તેને ઠીક કરવાની જરૂર છે.  તે માટે ફરી એકવાર તમે બધાએ સાથે મળી ને ટેકો આપવા અને અધિકારીઓ  લોકોને આરોગ્ય સંભાળની પહોંચ આપવામાં મુખ્ય કડી બનવા માટે આહ્વાન કર્યું છે જિલ્લા કલેકટર એ ફોકસ સીએચસી અને પેટા જિલ્લા હોસ્પિટલ ની સાર સંભાળ અને આરોગ્ય સેવાઓ સુધરે તે માટે  કેટલાક ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓને CHC અને SDH ના નોડેલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે 

જેમાં પ્રાથમિક ફાળવણી નીચે મુજબ છે. તેમ જણાવ્યું હતું 

(1) કલેક્ટર: એસડીએચ ગાંધીધામ (2) પ્રાંત અંજાર : SDH અંજાર (3) અબડાસા : CHC નલિયા (4) નખત્રાણા : CHC નખત્રાણા (5) ભચાઉ : CHC ભચાઉ (6) મુન્દ્રા : SDH મુન્દ્રા (7) DDO : CHC દુધઇ (8) ડીઆરડીએ : સીએચસી જનાન (9) DyDDO : CHC ગડશીશા (10) ચિંતન ભટ્ટ લેબર ઓફિસર : સીએચસી મંગવાણા (11) JMD PGVCL : CHC ધોરી (12) DCF પશ્ચિમ : CHC દયાપર (13) DCF પૂર્વ : CHC પલાસવા (14) DyDDO : SDH માંડવી *15) PO ICDS : CHC ભુજપુર (16) ડીસીએફ બન્ની : સીએચસી ખાવડા (17) DCF સામાજિક વનીકરણ : CHC રાપર (18) ડીઇઓ : સીએચસી લાકડીયા ની નિમણૂક કરવામાં આવી છે જેનિ લીધે જિલ્લા ની તમામ સીએચસી અને પેટા જિલ્લા હોસ્પિટલ નો વહિવટ સુધરશે આમ જિલ્લા કલેકટર દ્વારા કચ્છ ની આરોગ્ય સેવાઓ સુધારવા માટે સતત પ્રયત્નશીલ થઈ કામગીરી હાથ ધરી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain