નાની ખાખર ગામમાં જુગાર રમતાં ત્રણ આરોપીઓ ને ઝડપી પાડતી કોડાય પોલીસ

 નાની ખાખર ગામમાં જુગાર રમતાં ત્રણ આરોપીઓ ને ઝડપી પાડતી કોડાય પોલીસ.

માંડવી કચ્છ :- નાની ખાખર ગામના જુના સમશાનની સામે આવેલ બ્લોક ફેકટરીના ફોક્સ લાઇટના અજવાળામા ખુલ્લી જગ્યાએ જાહેરમાં અમુક ઇસમો ગંજીપાના વડે રુપીયાની હારજીતનો જુગાર રમે છે અને હાલે જુગાર ચાલુમાં છે જેથી મળેલ બાતમી હકિકતની અંગે વર્કાઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા આરોપીઓને મુદ્દામાલ સાથે.પકડાયેલઆરોપી,(૧)સુરેશ.શંકરભાઇ પટ્ટણી(ઉ.વ.૨૨) રહે.નાનીખાખર તા.માંડવી (૨)પ્રદિપ.થાવર. મોથારીયા(ઉ.વ.૨૭)૨હે.નાની ખાખરતા.માંડવી (૩)બટુકસિંહ તેજમાલસિંહ જાડેજા (ઉ.વ.૬૨)૨હે.નાનીખાખર તા.માંડવી, જુગારીઓ પાસેથી ઝડપાયેલ મુદ્દામાલ,રોકડારુપિયા-૧૦,૬૫૦/-મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.-૩૦૦૦/-ગંજીપાનાનંગ-૫૨,કિ.રૂ.૦૦/૦૦ કુ.રૂ, ૧૩,૬૫૦/-મુદામાલ સાથે પકડીપાડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી કોડાય પોલીસ.

ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ.શ્રી કે.એસ.ચૌધરી તથા પો.હેડ કોન્સ. મુળરાજભાઇ.કરમશીભાઇ ગઢવી તથા પો.કોન્સ ભાવેશકુમાર કુરશીભાઇ રબારી તથા પિયુષભાઇ પરથીભાઇ ચાવડા તથાકિશોરસિંહ ખેંગારજી જાડેજા એરીતેના પોલીસ સ્ટાફનામાણસોજોડાયેલા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain