રાપર તાલુકા મા અવિરત વરસાદ ના ઝાપટા

 રાપર તાલુકા મા અવિરત વરસાદ ના ઝાપટા

રાપર છેલ્લા બે દિવસથી વાગડ પંથકમાં વરસાદ ના ઝાપટા અવિરત વરસી રહ્યા છે ગઈ કાલે એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો ત્યારે રાત્રે દોઢ વાગ્યે વરસાદ ના જોરદાર ઝાપટા વરસ્યા હતા તો આજે બપોરે બાર વાગ્યા ના અરસામાં વરસાદ ના ઝાપટા વરસ્યા હતા તાલુકા મથક રાપર તથા આસપાસના ગામો મા વરસાદ ના ઝાપટા વરસ્યા હતા સતત વરસાદ ના ઝાપટા ના લીધે ખેતી ના પાક મા ફાયદો થશે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain