ગાંધીધામ પોલીસ ને ચેલેન્જ આપી કરોડ ની લુટ કરી લુંટારા થયાં ફરાર

ગાંધીધામ પોલીસ ને ચેલેન્જ આપી કરોડ ની લુટ કરી લુંટારા થયાં ફરાર

થાર જેવી ગાડીમાં આવેલા લુંટારા ઓએ ગાંધીધામ ના ૪૦૦ નંબરના કવાર્ટરમા રહેતા વૃધ્ધ પાસે કરોડ જેટલી લુટી ફરાર 

આટલી મોટી રકમ વૃધ્ધે કેમ ઘરમા રાખી તે પણ ચચૉ ટોક ઓફ ધ ટાઉન

ગાંધીધામના 400 કવાર્ટરમાં છરીની અણીએ લૂંટની ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ થાર ગાડીમાં આવેલા ઈસમોએ કરોડથી વધુની લૂંટ કરી હોવાની આશંકા

ગાંધીધામમાં સમયાંતારે લૂંટની ઘટના બનતી રહે છે, હજી થોડા સમય પહેલાજ પિસ્તોલ આંગડિયા પેઢીમાંથી 1કરોડ ની લૂંટનો બનાવ બન્યો હતો, જેનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. તેવાંમાં આજે 400 કવાર્ટરમાં થાર ગાડીમાં આવેલા બે ઈસમોએ વૃદ્ધને છરી બતાવી વધુ એક લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટનાથી  પોલીસ તંત્રમાં દોડ ધામ મચી હતી. કરોડથી વધુ મત્તા લૂંટ કરાઈ હોવાની લોકચર્ચાઓ થઈ રહી છે દિનદહાડે લૂંટની ધટનાથીચકચાર મચી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain