મુંદરા તાલુકા ના મોખા ગામ પાસે હોટલ સહયોગ પાસે અકસ્માત એક નું મોત 3 ધાયલ
મુંદરા તાલુકા ના મોખા ગામ પાસે આજે ગમખવર અકસ્માત સર્જાયો હતો જેના એક વ્યક્તિ નું મોત નિયજ્યું હતું જયારે ત્રણ ગંભીર રીતે ધાયલ થયા હતા
મુંદરા થી રાપર તાલુકા ના ભિમાસર ગામે જતા ક્રેટા ગાડી નાં નંબર GJ 12 FC 4192 પાસે રસ્તા માં કૂતરો આદુ આવી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં રવાભાઈ હરી ભાઈ પરમાર ઉમર વર્ષ 47 નું ધટના સ્થળે જ મોત નીયજ્યું હતું જ્યારે મહેશ ભાઈ , રામજી ભાઈ ,અને બળદેવ ભાઈને ગંભીર ઈજાઓ પોહચતા તેમને પ્રથમ મુન્દ્રા ની chc માં અને ત્યાર બાદ વધુ સરવાર માટે ગાંધીધામ ની સ્ટેલિંગ હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો છે. તેવું મુન્દ્રા chc નાં ડો.મંથન એ માહતી આપી હતી.
Post a Comment