કચ્છ ના અંજાર માં સંતો મહંતો માંસ મટન ની દુકાનો જે ઐતિહાસિક ધાર્મિક સ્થળો પર બંધ કરાવવા જાહેર માર્ગો પર રેલી કાઢી આવ્યા મેદાનમાં

કચ્છ ના અંજાર માં સંતો મહંતો માંસ મટન ની દુકાનો જે ઐતિહાસિક ધાર્મિક સ્થળો પર બંધ કરાવવા જાહેર માર્ગો પર રેલી કાઢી આવ્યા મેદાનમાં 


આજ રોજ ઐતિહાસિક શહેર અંજાર માં ધાર્મિક સ્થળો વિદ્યામંદિરો અને જાહેર રોડ રસ્તાઓ પર ખુલ્લેઆમ વેચાતા માંસ મટન થી કંટાળી ને શ્રી સંતો મહંતો દર સાથે સનાતન હિન્દુ સમાજ ના જીવદયાપ્રેમી ઓ દ્વારા મૌન રેલી કાઢી હતી જેમાં હજારો ની સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા સાથે વેપારી ઓ દ્વારા બજાર બંધ રાખવામાં આવી હતી અને નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું નાયબ કલેકટર શ્રી દ્વારા કાર્યવાહી કરવા ની ખાત્રી આપી હતી આ જીવદયાપ્રેમીઓ દ્વારા આયોજિત ભવ્ય મૌન રેલી માં હિન્દુ સમાજની તમામ સંસ્થાઓ અને સંગઠનોને આ જાહેર મહારેલીમાં મોટી સંખ્યાઓ માં લોકો હાજર રહ્યા હતા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain