૧૦૮ મહેસાણા જિલ્લા ના સતલાસણા તાલુકા માં આરોગ્ય મંત્રીની અધ્યક્ષ સ્થાને મેગા કેમ્પનું આયોજન કરાયું

 ૧૦૮ મહેસાણા જિલ્લા ના સતલાસણા તાલુકા માં આરોગ્ય મંત્રીની અધ્યક્ષ સ્થાને મેગા કેમ્પનું આયોજન કરાયું

મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ આરોગ્યની અને  ખિલખિલાટ વાન ની કામગીરી ને બિરદાવી

૧૦૮ મહેસાણા જિલ્લા માં આરોગ્ય માટે ઉત્તમ સગડ મળી રહે એ માટે તંત્ર ખડેપગે કામગીરી કરે છે તેમાં સરકાર પણ આરોગ્ય લાભદાયક થાય તેવી પ્રવુતિ કરતું રહેતુ હોય છે ત્યારે આજ રોજ મહેસાણા જિલ્લા ના સતલાસણા ખાતે મેગા કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ઈ.એમ.આર.આઈ હેલ્થ સર્વિસ દ્વારા ૪ ખિલખિલાટ વાન ને મુકવામાં આવી હતી જેમણે એક જ દિવસ માં ૩૧૩ પ્રેગ્નન્સી મહિલાઓ માટે ઘરે થી કેમ્પ સુધી અને કેમ્પ થી ઘર સુધી સવારી આપી કેમ્પમાં ખિલખિલાટ ની ઉમદા કામગીરી સામે આવી હતી.મેગા કેમ્પ માં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ધારાસભ્ય સરદાર ચૌધરી મહેસાણા ડી.ડી.ઓ ઓમ પ્રકાશ,૧૦૮ ના સુપરવાઇઝર ઈ. એમ.ઈ જૈમિન પ્રજાપતિ તેમજ બીજા નામી અનામી માહાનુભાવો એ હાજરી આપી મેગા કેમ્પ ને સફળ બનાવ્યો હતો - રીપોટર - ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain