સતલાસણા તાલુકાના ગામડાઓમાં થઈ બે યુવકો કહ્યા વગર ફરવા જતા રહેતા પોલીસ સહિત આગેવાનો દોડતા થયા હતા
સતલાસણા પોલીસ અધિકારીઓ એ મોબાઇલ લોકેશન સહિત ખાનગી માહિતી થી મુંબઈ થી પકડી પાડ્યા
સતલાસણા તાલુકાના ભાલુસણા ગામના પાર્થ પ્રકાશભાઈ પટેલ અને સંજય મદનભાઇ ઓડ બંને યુવકો ઘરેથી કહ્યા વગર ફરવા જતા રહ્યા હતા પરિવાર જનો એ ગુમ થયા ની આપી હતી જાણવા જોગ અરજીસ તલાસણા પીએસઆઇ એસ આર ચૌધરી ના માગૅદશૅન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ હર્ષદભાઈ ચૌધરી સહિત ટીમ એ શોધખોળ હાથ ધરી અને મુંબઈ થી પકડી લાવી પરિવાર જનો ને સોંપ્યા હતા
સતલાસણા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન દિપકભાઈ પટેલ એ આ યુવકોને શોધવામાં મદદ કરનાર લોકો નો આભાર માની સતલાસણા પોલીસ અધિકારીઓ ની કામગીરી બિરદાવી - રીપોટર - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment