જેલમાં બેઠે-બેઠે પણ હનીટ્રેપ જેવા ષડયંત્ર રચાય છે

 જેલમાં બેઠે-બેઠે પણ હનીટ્રેપ જેવા ષડયંત્ર રચાય છે

માસ્ટર માઇન્ડ મનીષા ગોસ્વામીની ક્યા અધીકારીએ સાથ આપ્યો એ ખુલ્લે તો દુધ નુ દુધ પાણી નુ પાણી થાય 

સમાજમાં ગુનાખોરી વધે ત્યારે કાયદાના રક્ષકો અને ન્યાયપાલિકા ગુનેગારોને નશ્યત પહોંચાડવા જેલભેગા કરી દે છે, પરંતુ જેલમાં બેઠે-બેઠે પણ હનીટ્રેપ જેવા ષડયંત્ર રચાતા હોવાનો ચોંકાવનારો કિસ્સો કાલે જ જ્યારે સામે આવ્યો છે, ત્યારે પાલારા જેલમાં કેદ આ કેસની માસ્ટર માઇન્ડ મનીષા ગોસ્વામીની જો તલસ્પર્શી અને સઘન પૂછતાછ થાય તો હજુ અનેકના પગ તળે રેલો આવવાની સંભાવના જોવાઇ રહી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain