આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" ની પૂર્વ કચ્છ ગાંધીધામ એસ.પી. કચેરીએ ઉજવણી કરવામા આવી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" ની પૂર્વ કચ્છ ગાંધીધામ એસ.પી. કચેરીએ ઉજવણી કરવામા આવી.

કચ્છ - ગાધીધામ -  તારીખ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને યોગ દ્વારા તંદુરસ્ત અને નિરોગી જીવન રહેવા યોગ ખૂબજ જરૂરિ છે ત્યારે પૂર્વ કચ્છ એસ.પી શ્રી મહેન્દ્ર બગડીયા ગાધીધામ તમામ પોલીસ અધીકારીશ્રી કર્મચારીશ્રીઓ યુનિટના જવાનો દ્વારા વિશ્વ યોગ દિવસની પૂર્વ કચ્છ ગાંધીધામ એસ.પી. કચેરી ખાતે કરવામાં આવ્યો

તમામ જવાનોને યોગ બાબતેના ફાયદાઓ વિવિધ પ્રકારના યોગના દાવો, યોગથી તંદુરસ્ત અને નિરોગી જીવન તથા લોકોમાં યોબ બાબતે જાગૃતતા આવે અને પોલીસ અધીકારીઓ કર્મચારીઓ જવાનો લોકોને યોગ શીખવાડે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.યોગના અદભુત અને કુદરતી ફાયદાઓને વૈશ્વિક સ્તરે લોકો સુધી પહોંચાડવા લોકોને પ્રકૃતિ સાથે જોડવા માટે દુનિયામાં થઈ રહેલા નવા નવા રોગોને ઘટાડવા સમસ્ત વિશ્વમાં વૃદ્ધિ, વિકાસ અને શાંતિ વધારવા લોકોને તણાવ મુક્ત બનાવવા યોગ દ્વારા લોકોમાં વૈશ્વિક સંકલન મજબૂત બનાવવા લોકોમાં એ બાબતે જાગૃતતા ફેલાવવા કે યોગ દ્વારા ઘણી બધી બિમારીઓમાંથી છૂટકારો મળી શકેછે ગુજરાત રાજ્ય કચેરીની સૂચના અને જીલ્લા કમાન્ડન્ટના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ એસ.પી શ્રી મહેન્દ્ર બગડીયા સાથે  મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીશ્રીઓ જવાનો અધીકારીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવ્યો હતો - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain