લવ જેહાદ થકી હિન્દૂ છોકરી ઓ સાથે કરાતા અત્યાચાર અને એક ચોક્કસ કોમ દ્રારા હિન્દૂ પર થતા અત્યાચાર બાબત

 લવ જેહાદ થકી હિન્દૂ છોકરી ઓ સાથે કરાતા અત્યાચાર અને એક ચોક્કસ કોમ દવારા હિન્દૂ પર થતા અત્યાચાર બાબત 

જય હિન્દ સહ જણાવવાનું કે હાલ ઘણા સમયથી જબરજસ્તી ધર્મ પરિવર્તન અને પ્રેમના નામે હિન્દુ છોકરીઓને જે પ્રમાણે છેતરવામાં આવે છે અને હિન્દુ નામ ધારણ કરી હિન્દુ છોકરીઓને ફસાવી જબરજસ્તી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે અને આ રીતે ધર્મ પરિવર્તન ની આવી ઘણી ફરિયાદો બહાર આવી રહી છે દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્ત એજન્સીઓ દ્વારા થોડા સમય પહેલા જ પુરાવાના આધારે એવું જાહેર કરવામાં આવ્યું કે ગજવા હિન્દ અને આઇએસઆઇએસ આતંકી સંગઠન દ્વારા 2047 સુધી ભારતને ઈસ્લામી રાષ્ટ્ર બનાવવાની ખોટી માનસિકતા સાથે અમુક ચોક્કસ ધર્મના લોકો આ કાર્ય કરી રહ્યા છે એવામાં એ જરાય નકારી શકાય એમ નથી કે હિન્દુ છોકરીઓનો આ રીતે શિકાર કરીને આ ખોટી માનસિકતા સાથે એમનો ઉપયોગ નહીં જ થાય વધુમાં નામ બદલી શારીરિક શોષણ કરી હિંદુ છોકરીઓ પર થતા અત્યાચાર ખૂબ મોટી સંખ્યામાં વધી રહેલા અને હિન્દુ છોકરીઓનું જબરજસ્તી ધર્મ પરિવર્તન કરી દીકરીઓ પર ખરાબ માનસિકતાઓ સાથે સાથે અત્યાચાર અને બેટીઓની હત્યાઓનો પણ સિલસિલો ચાલી રહ્યો છે અમારી એક વિનંતી છે કે તમે તમારી અંદરમાં પોલીસ ખાતા સિવાય પ્રાઇવેટ વ્યક્તિઓનો એન્ટી રોમિયો ટીમ તાત્કાલિક ધોરણે સમગ્ર ગુજરાતમાં ઉભી કરો તો ઘણી બહેન બેટીઓ ને આપણે બચાવી શકીએ આથી લવ જેહાદ ફસાતી બહેનોને બચાવવાનું કાર્ય કરે અને જે દોશી  હોય એના વિરુદ્ધ કાર્યવાહી કરી આરોપી વિરુદ્ધ સખત પગલાં લેવામાં પોલીસને સાથે રાખી કાર્ય કરી શકે જેથી આ અત્યાચાર રોકવામાં આપ શ્રી ને આ પગલું ભરવા અમારા  કર્તવ્ય પથ ચેરીટેબલ ટ્રસ્ટની આપ સાહેબને અમારી માંગ છે થઈ રહેલા દીકરીઓના અત્યાચાર બાબતે સાહેબ માહિતીગાર છો

નકલ રવાના :-PM ઓફિસ 

નકલ રવાના :-કેન્દ્રીય હોમ મિનિસ્ટર ઓફિસ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain