આડેસર પોલીસ દ્વારા પકડાયેલા નવ કરોડ ના શરાબ પર બુલડોઝર

આડેસર પોલીસ દ્વારા પકડાયેલા નવ કરોડ ના શરાબ પર બુલડોઝર

રાપ રવાગડ વિસ્તારના પ્રવેશદ્વાર આડેસર પોલીસ મથક દ્વારા પકડવા મા આવેલ જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ 306795 જેની કિંમત રૂપિયા 8.95.01.610/= નો નાશ આડેસર વરણું રોડ નજીક ની પડતર જમીન પર કરવામાં આવ્યો હતો આ શરાબ નાશ કરવા સમયે ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્ય વંશી ડીવાયએસપી સાગર સાંબડા નશાબંધી શાખા ના પોલીસ ઈન્સ્પેક્ટર એ. બી. ગણવા પીએસઆઇ બી જી રાવલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા નવ કરોડ ના શરાબ પર બુલડોઝર ફરી વળતાં અનેક પ્યાસીઓ ના મોઢા મા પાણી આવી ગયું હતું આમ આડેસર પોલીસ દ્વારા અનેક સમય થી પકડાયેલા કન્ટેનર ટ્રક ટેઈલર સહિત ના વાહનો નો જથ્થો આજે ભચાઉ પ્રાંત અધિકારી ની ઉપસ્થિત મા નાશ કરવા મા આવ્યો હતો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain