આ છે કચ્છ ના આદીપુર માં આવેલ રામબાગ હોસ્પીટલ ની હાલત જોઈ ને તમે પણ ચોકી જશો.

 આ છે કચ્છ ના આદીપુર માં આવેલ રામબાગ હોસ્પીટલ ની હાલત જોઈ ને તમે પણ ચોકી જશો.

કચ્છ જીલ્લામાં આવેલ આદિપુર મા રામબાગ હોસ્પીટલમાં ચાલી રહ્યુ છે ? કચ્છ માં આવેલ આદિપુર માં હોસ્પીટલમાં રવીવાર નાં કોઈ જવાબદારી જ અધીકારીઓ હાજર રહેતા નથી અધીકારીથી વાત કરવા માટે મીડિયા અધીકારીઓને કહેવામા આવે છે કે નબર ના આપી શકીએ તમે ગમે તે હોય શું અધીકારી થી વાત કરવા માટે પણ મિડિયા ને ના પાડવામા આવે છે કેમ કે પછી ડાળ મા કઈ કાળુ છે એવુ લાગી રહ્યુ છે. રામબાગ હોસ્પીટલ ની અંદર કુતરાઓ પણ રાજ કરે એવી કહિએ તો પણ ખોટો ના કેવાય જ્યારે લોકો ધરમાં આરામ કરતા હોય ત્યારે કુતરાઓ હોસ્પીટલમાં એવા દશ્ય કેમરામાં કેદ થયા છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain