તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બકાભાઇ ઉર્ફે (કાન્તિલાલ જોષી) નો અમેરિકા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બકાભાઇ ઉર્ફે (કાન્તિલાલ જોષી) નો અમેરિકા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો

હાલ ખુબ લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બકાભાઇ ઉર્ફે કાન્તિલાલ જોષી સાથે તેમના ધર્મ પત્ની સાથે વિદેશ પ્રવાસ નિકળ્યા હતા

અમેરિકામાં ભારતીય સંસ્થા મંડળો દ્વારા ખાસ કાર્યક્રમ માં મહેમાન ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી

ખુબ મોટી સંખ્યામાં લોકો સેલ્ફી સાથે લીધી અનેક લોકો બકાભાઇ ને મળવા આવ્યા હતા ભચાઉ નાં રિપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યૂઝ ના અમારાં પત્રકાર અલ્પેશભાઈ પ્રજાપતિ સાથે નો સીધો નાતો ધરાવે છે મુંબઈ ખાતે પણ અવાર નવાર મુલાકાત થતી હોય છે એવું તેમની યાદી માં જણાવ્યું હતું આગામી સમયમાં કરછ આવાનું આમંત્રણ પાઠવ્યું છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain