જાહેર જનતા જોગ સંદેશ સુરજબારી પોલીસ ચેકપોસ્ટ - સામખીયારી પોલીસ સ્ટેશન

 જાહેર જનતા જોગ સંદેશ સુરજબારી પોલીસ ચેકપોસ્ટ - સામખીયારી પોલીસ સ્ટેશન

માળીયા થી કચ્છ આવવા જવા માટે નો રસ્તો સુરજબારી પુલ હાલે બંધ છે એવી અફવા ફેલાવવામા આવી રહી છે.હાલમા સરકારશ્રી દ્વારા કોઇ જાહેરનામુ બહાર પાડી રસ્તો બંદ કરાવેલ નથી.હાલે સુરજબારી પુલ ઉપર વાહન વ્યવહાર સુચારુરૂપે ચાલુમા છે.ખોટી અફવા ફેલાવવી નહિ તથા આવી અફવાઓથી દુર રહેવુ.ઇમરજન્સી સમયે પોલીસ હેલ્પલાઇન નંબર-૧૦૦ તથા સામખીયારી પોલીસ સ્ટેશન ફોનનં- ૦૨૮૩૭૨૮૩૫૪૨ ઉપર સમ્પર્ક કરવો -

 અવસાન નોટ જાહેરાત પ્રેસનોટ આપવા માટે કોલ કરો તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain