ખેરાલુ શહેર ના નામી શિક્ષક અને લેખક એસ એસ ઓઝા ના પુત્ર ડૉ હિમાંશુ ઓઝા ને મળ્યો એવૉડ ખેરાલુ શહેર નું ગૌરવ વધાર્યું

 ખેરાલુ શહેર ના નામી શિક્ષક અને લેખક એસ એસ ઓઝા ના પુત્ર ડૉ હિમાંશુ ઓઝા ને મળ્યો એવૉડ ખેરાલુ શહેર નું ગૌરવ વધાર્યું

ખેરાલુ ના વતની લેખક એવા પ્રજાપતિ સમાજના આગેવાન સહિત શિક્ષક  સુમન ના નામથી જાણીતા એસ‌ એસ ઓઝા ના પુત્ર ડૉ હિમાંશુ ઓઝા  ને નવી દિલ્હી વેલકમ હોટલ આઈટીસી ખાતે યોજાયેલા એક સન્માન સમારોહ માં Asia's healthcare. Leadership Award's2023નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત માથી The  most Trusted Sexologist of tha  year 2023 Gujarat  ના એવૉડ માટે ખેરાલુ ના વતની અને વડોદરા ખાતે  એન્જલ સેક્સ ક્યોર ક્લિનિક  ના ડૉ ઓઝા હિમાંશુભાઇ  એસ  નીપસંદગી થયેલ હતી જેમને ખ્યાતનામ ફિલ્મ કલાકાર અને  પુવૅ સાંસદ  જયાપ્રદા મેડમ ના હસ્તે   ડૉ હિમાંશુ ઓઝા ને આ એવૉડૅ આપવામાં આવ્યો હતો

ડૉ હિમાંશુ ઓઝા ને આ એવૉડ મળ્યો જેથી સમગ્ર પ્રજાપતિ સમાજ અને ખેરાલુ શહેર નું ગૌરવ વધ્યુ - રીપોટર -  ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain