ખેરાલુ ના નગરપાલિકા ના પુવૅ કૉરપોરેટર સુનિલભાઇ બારોટ નું માગૅ અકસ્માત માં મોત

 ખેરાલુ ના નગરપાલિકા ના પુવૅ કૉરપોરેટર સુનિલભાઇ બારોટ  નું માગૅ અકસ્માત માં મોત

દાંતીવાડા ગેટ નજીક ઝાડ સાથે બાઇક અથડાતાં થયો હતો અકસ્માત 

ખેરાલુ ના  દસરથભાઇ બારોટના  (ડેલીગેટ)હતા પુત્ર

સુનિલભાઇ બારોટ ને પત્રકારત્વ નો હતો શોખ 

ખેરાલુ ના વૉડ પાંચ માંથી યુવા કોર્પોરેટર તરીકે જીત્યા હતા

ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી નાની ઉંમરે જીત્યા હતા

ખેરાલુ ના સુનિલભાઇ ડી બારોટ ના પત્ની દાંતીવાડા સ્કુલ માં હતા શિક્ષકા

ખેરાલુ નગરપાલિકામા વોડ પાંચમા યુવા મતદારો ના હતા ચાહક

ખેરાલુ ના  યુવા મતદારો સહિત લોકો માં શોક નો માહોલ 

ખેરાલુ બારોટ સમાજ ના આગેવાનો તાબડતોબ દાંતીવાડા ઘટના સ્થળે પહોંચી ગયા

ઓનલાઇન ટીવી ન્યૂઝ એમ ડી ફારૂક મેમણ અને ચેનલ હેડ સુરેશ ઠાકોર એ પણ શ્રધ્ધાંજલી વ્યક્ત કરી

સુનિલભાઇ બારોટ ના પરિવાર જનોને આઘાત સહન કરવાની કુદરત તાકાત આપે  તેવું ચેરમેન મુકેશભાઇ દેશાઇ નગરપાલિકા ચીફ ઓફિસર ઉમા રામીણા અને પુવૅપ્રમુખ હેમંત શુક્લ સહિત પુવૅ કારોબારી ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત  હારૂનભાઇ સીધી  ભુપેશભાઇ બારોટ રસુલખાન પઠાણ સહિત જેઠાભાઈ પ્રજાપતિ  સહિત વિનોદભાઈ ચૌધરી સુભાષભાઈ દેશાઇ સહિત પ્રેમજીભાઈ દેશાઇ ખાનાભાઇ પરમાર  જશુકાકા બારોટ અને કનુભાઈ દેશાઇ સહિત નવીનભાઈ પરમાર દસરથભાઇ પરમાર આશ્ર્વિનભાઈ બારોટ વગેરે જણાવ્યું હતું

મીસ્લિમ સમાજના આગેવાન હાજી જહાંગીર ભાઇ સીધી જાગીરદાર સહિત  કરીમખાન બહેલીમ હાજી ફકીરમહંમદ શેઠ સહિત રજાકભાઇ સીધી કોન્ટ્રાકટર  ઉસમાનશા બાપુ   હાજી યુનુશભાઇ મન્સુરી હાજી કાદરભાઇ મન્સૂરી હાજી મહંમદ હુસેન બહેલીમ સહિત મહેબુબખાન બહેલીમ સહિત  અરફાજમિયા બહેલીમ ઈમ્તિયાઝ સીનધી અને હબીબ પટેલ સહિત ઈકબાલભાઈ સીધી તાલીબભાઇ સીધી માસ્તર  મકબુલભાઇ ચૌહાણ અને આરીફભાઇ મેમણ સહિત સાદિકભાઇ કાજી એ પણ દુઃખ વ્યક્ત કર્યું 

બારોટ સમાજ ના અગ્રણી  વડીલ પોપટભાઈ બ્રહ્મભટ્ટ સહિત  વકીલ ધર્મેન્દ્રભાઇ બારોટ  નગરસેવક મહેશભાઇ બારોટ મનોજભાઈ બારોટ પત્રકાર સહિત  પુવૅ પ્રમુખ નરેશભાઈ બારોટ અને ભરતભાઈ બારોટ ગાયત્રી વાળા સહિત દિનેશચંદ્ર રાણાએ પણ દુઃખ વ્યક્ત કર્યું રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain