સંતલાસણા પી એસ આઇ એસ આર ચૌધરી એ બકરી ઈદ પર્વ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મીટીંગ કરી

સંતલાસણા પી એસ આઇ એસ આર ચૌધરી એ બકરી ઈદ પર્વ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મીટીંગ કરી


ચાદ કમિટી અમદાવાદ દ્વારા જાહેર કરાયેલ મુજબ ૨૯ મી જુન ને ગુરૂવારે બકરી ઈદ મનાવાશે

સતલાસણા તાલુકા માં છવ્વીસ મી જુન ના રોજ સતલાસણા ના પી. એસ. આઈ.એસ. આર. ચૌધરી દ્રારા મુસ્લિમ સમાજ ના આગેવાનો સાથે ખાસ મિટિંગ કરવામાં આવી બકરી ઈદ પવૅ 

મુસ્લિમ લોકો ઇ્દુલઅઝહા (બકરી ઈદ ) તહેવાર 29/6/2023 ગુરુવારે જે મુસ્લિમ લોકો ખાસ તહેવાર હોવાથી સતલાસણા પી. એસ. આઈ.એસ. આર. ચૌધરી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ મુસ્લિમ સમાજ ના અગ્રણી શેખ સલીમભાઇ. મેમણ રજાકભાઈ (m. T. C.) વીજલાસણ વાળા.મૌલાના ઇમરાનભાઈ શેખ. મૌલાના વસીમભાઇ અને ઈલિયાસ ભાઈ પત્રકાર એ ખાસ હાજરી આપી. પી. એસ. આઈ.એસ. આર. ચૌધરી સાહેબ શ્રી એ ઈદ ના તહેવાર વિશે ખાસ મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા કરી. સાહેબ શ્રી એ મુસ્લિમ આગેવાનો ને ઈદ ના તહેવારે સાથ સહકાર આપવા કહેલ.તે બદલ મુસ્લિમ આગેવાનો એ પી. એસ. આઈ. સાહેબ શ્રી નો ખાસ આભાર માન્યો - પ્રેસ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain