કચ્છ ના ભચાઉ રેલવે ફાટક એટલે બાઇક ચાલકો નું સ્ટન્ટ કરવાનું રમણીય એકાદ બાળકીને બાઈક સવાર તો અડફેટે લેજ
એક બાઈક ચાલક દ્વારા એક બાળકીને અડફેટે લેતાં થઈ લોહીલુહાણ હાલતમાં
શહેર નાં અનેક વિસ્તારોમાં અને મુખ્ય બજારમાં નંબર વગર ફરતી બાઇકો નો ખુબ વધતો ત્રાસ અને સ્કુલ છૂટવાના સમયે રોમીયો ગીરી કરતા આવારા તત્વો પર લગામ જરુરી છે પોલીસ નો ડર જ નથી રહ્યો
કચ્છ જીલ્લાના ભચાઉ શહેર રેલ્વે સ્ટેશન રોડ પર ફુલઝડપે જંપ કુદાડી ને નીકળેલ બાઇક ચાલકે એક બાળકીને રોડ ક્રોસ કરતા હડફેટે લેતા બાળકી ઘાયલ થઈ .આ વિસ્તાર ના જાગૃત લોકોનું કહેવું છે કે રોજ આ રોડ પરથી બઈકર્સો દ્રારા ફુલ સ્પીડ માં બાઈક ચલાવીને સટંડ કરતાં જોવા મળેછે.
Post a Comment