કોલસ અવેરનેસ પ્રોગ્રામ (સીપીઆર ટ્રેનિંગ પ્રોગ્રામ ઇવેન્ટનું આયોજન કરતી પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ

કોલસ અવેરનેસ પ્રોગ્રામ (સીપીઆર ટ્રેનિંગ પ્રોગ્રામ ઇવેન્ટનું આયોજન કરતી પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ

આજરોજ તા.૧૧/૦૬/૨૦૨૩ ના રોજ પૂર્વ-કચ્છ ગાંધીધામ જીલ્લા ખાતે પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને પોલીસ વિભાગને પ્રાથમીક પુનરૂત્થાન માટે તાલીમ આપવા અંગે ગુજરાત સરકાર દ્વારા ઈંડીયન સોસાયટી ઓફ એનેસ્થેસીયલોજીસ્ટ ગુજરાત શાખાના સહયોગથી રાજ્યના અલગ અલગ જીલ્લાઓમા એક સાથે પોલીસ અધિકારી/કર્મચારીઓને તાલીમ આપવાનુ આયોજન કરેલ હોય જે અંતર્ગત ઇફ્કો હોલ ગાંધીધામ ખાતે COLS AWARNESS PROGRAM (CPR TRAINING PROGRAM) હેઠળ એક મેગા ઇવેન્ટનુ આયોજન કરવામા આવેલ હતુ આ કાર્યક્રમમા ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ડો.વિપુલ ગોયલ (પ્રેસીડન્ટ ims) તથા તેમની સમગ્ર ડોક્ટર ટીમ, પ્રોબ. આઈ.પી.એસ. મિસ. સાહિત્યા વી., નાયબ પોલીસ અધિક્ષક અંજા૨ વિભાગ શ્રી મુકેશ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક શ્રી એ.વી.રાજગોર, પ્રોબ. ડી.વાય. એસ.પી શ્રી પી.જે.રેણુકા તથા જીલ્લાના અન્ય પોલીસ અધિકારી/કર્મચારીઓ સદર તાલીમમા હાજર રહેલ હતા. આ તાલીમ મા પોલીસ દ્વારા પોતાની ફરજ દરમ્યાન તાત્કાલીક સા૨વા૨ આ૫વાની પરિસ્થીતીનુ નિર્માણ થાય ત્યારે બીમાર વ્યક્તીને મેડિકલ સહાય ન મળે ત્યા સુધી પ્રાથમીક સારવાર આપવા સારૂ CPR TRAINING PROGRAM અંતર્ગત પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લાના કુલ-૮૨૦ પોલીસ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ દ્વારા તાલીમ લેવામા આવેલ છે.








0/Post a Comment/Comments

Stay Conneted

Domain