ભચાઉ VHP અને બજરંગ દળ દ્વારા કોંગ્રેસ નાં વિરોધ માં પુતળા દહન કર્યું
શહેર નાં નવા બસ સ્ટેશન પાસે ચાર રસ્તા પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાયકરો દ્વારા વિરોધ વ્યક્ત કર્યો
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસી નેતાઓ દ્વારા એમના ચુંટણી ઢંઢેરા માં બજરંગ દળ ને પી.એફ.આઇ જેવા આંતકવાદી સંગઠન સાથે સરખાવ્યા અને તેના પર બેન લગાવા ની વાત કરનાર કોંગ્રેસ પાર્ટી ના વિરોધમાં બજરંગ દળ સૌરાષ્ટ્ર અને કચ્છ ના દરેક જિલ્લામાં પૂતળા દહન વિરોધ પ્રદર્શન અને કર્ણાટક માં કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરનારાઓ નું પૂતળા દહન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જીલ્લા અધ્યક્ષ વાગડ વિસ્તારના અવિનાશભાઈ જોષી મહેશભાઈ સોની રમેશભાઈ જોષી અલ્પેશભાઇ પ્રજાપતિ વિકાસભાઈ રાજગોર ઉમિયાશંકર જોષી નરેન્દ્ર સિંહ જાડેજા ગંભીર સિંહ જાડેજા જનકસિંહ જાડેજા પિયુષ ભાઈ જોષી પંકજભાઈ લકુમ મહેશ સોલંકી તથા વધું સંખ્યા માં લોકો ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું - રીપોર્ટ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ
Post a Comment