ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય વલ્લભભાઈ પટેલ નો આજે જન્મદિવસ

ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય વલ્લભભાઈ પટેલ નો આજે જન્મદિવસ


વલ્લભભાઈ પટેલ મુળ રાતાભેર  ગામ ના વતની છે હાલ હળવદ માં રહે છે,છેલ્લા ૨૦ વર્ષથી  ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેમને શૂન્ય માંથી સર્જન કરી સફળતા ના શીખરો સર કર્યા છે,રાજકીય  કદાવર નેતા તરીકે નું આગવું સ્થાન ધરાવે છે,વલ્લભભાઈ પટેલ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પણ સેવા બજાવી ચૂક્યા છે,અને હાલમાં ગુજરાત પ્રદેશ  કિશાન મોરચાના કારોબારી સભ્ય તરીકે ફરજ બજાવે છે. અલગ અલગ સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. લોકોના કામ માટે હંમેશાં તત્પર હોય છે વલ્લભભાઈ પટેલ નો જન્મદિવસ છે ત્યારે તેમના મિત્ર વર્તુળ તેમજ સુભચિંતકો અને પરિવારજનો તરફ થી તેમના મો. 98791 25273 ઉપર શુભેચ્છાઓ વર્ષી રહી છે
0/Post a Comment/Comments

Stay Conneted

Domain