ખેરાલુ તાલુકાના વિઠોડા ગામના ખેડૂત ના ઘરના પતરા ઉડ્યા
વિઠોડા ગામના વિરજીભાઈ ચૌધરી ના ખેતરમાં થયુ નુકશાન અચાનક આવેલા વાવાઝોડા માં બાજરી ના પાક ને પણ નુકશાન ખેરાલુ તાલુકાના ગામડાઓમાં અન્ય જગ્યાએ પણ ઘણી બધી જગ્યાએ પતરા ઉડવાના બનાવો ખેરાલુ તાલુકાના પંચાયત પ્રમુખ બબુબેન ભરતભાઈ ચૌધરી ભુવાજી સત્વરે જાગૃત થાય તેવી માંગ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી પણ ખેડૂતો ની પડખે ઉભા રહે તેવી માંગ ખેરાલુ તાલુકા પંચાયત ટીડીઓ દુધકીયા પણ ઝડપથી સરવૅ ની કામગીરી કરે તે જરૂરી - રીપોટર - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment