ગુમ થનાર બાળકને ઝારખંડથી શોધી કાઢતી ભચાઉ પોલીસ

 ગુમ થનાર બાળકને ઝારખંડથી શોધી કાઢતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કરછ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાબડા સાહેબ ભચાઉ વિભાગનાઓ તરફથી ગુમ થયેલ બાળકો શોધી કાઢવા આપેલ સુચના આધારે ભચાઉ પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર ૧૧૯૯૩૦૦૪૨૩૦૨૧૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૬૩ મુજબ નો બનાવ તારીખ ૨૮ /૦૪/૨૦૨૩ના કલાક ૧૨ /30 વાગ્યે જાહેર થયેલ છે આ ડામે ફરીયાદી સાગીર શરઠુદીન મોહમદ ઉ ૫ ૩૨ રહેવાસી હાલ નંદગામ શાળાની બાજુમા તા.ભચાઉ કચ્છ મુળ રહે ડુંન્ડ મહોલ્લા વોર્ડ નંબર ૦૬ ડાલટનગંજ તા ચેનપુર ૭ પ્લામુ ઝારખંડ વાળાનો સગીરવયનો દિડરો સરફરાજ ઉમર ૧૪ વર્ષ ૦૧ માસ વાળાને તેની મમ્મી ગુસ્સે થતા ડોઇને કહ્યા વગર ધરેથી નીકળી ગયેલ હોઈ જે બાબતે પોલીસ ઈન્સપેક્ટર એ.બી.પટેલ નાઓ દ્વારા ગુમ થયેલ બાળકને શોધી ડાઢવા અલગ અલગ ટીમો બનાવી અને ગુમ થયેલ બાળક સરફરાજ સન /ઓફ સાગીર મોહમદ ઉમર ૧૪ વર્ષ ૦૧ માસ વાળાને ડાલ્ટનગંજ ઝારખંડ ખાતેથી શોધી તેના પરીવારને સોંપવામાં આવેલ છે.

આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર એ.બી.પટેલ સાહેબ તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારાં સાથે રહી કરવામાં આવેલ હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain