રાપર તાલુકાના ભુટકીયા ખાતે વાગડ ચોવીસી ગર્જર મેઘવંશી સમાજ દ્વારા સમુહ લગ્ન યોજાયા

 રાપર તાલુકાના ભુટકીયા ખાતે  વાગડ ચોવીસી ગર્જર મેઘવંશી સમાજ દ્વારા સમુહ લગ્ન યોજાયા 

રાપર મહામાનવ અને વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સાનિધ્યમાં તેમજ શ્રી વાગડ ચોવીસી ગુજર મેઘવંશી સમાજ  સુધારણા સંગઠનં ના સહયોગ અને જ્ઞાતિજનોના સાથ સહકારથી તૃતીય સમુહ લગ્ન ઉત્સવ આજરોજ ભુટકિયા સમાજવાડી મધ્યે યોજવામાં આવેલ જેમાં 49  દંપતિઓએ પ્રભુતાના પગલા માંડેલ જેમાં નવદંપત્તિઓને શુભ આશિષ આપવા માટે ચિત્રોડ  ની જગ્યાના મહંત શ્રી આત્મહંસ સાહેબ તેમજ માનનીય રાપર વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા  ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખશ્રી કુલદીપ સિંહ જાડેજા રાપર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હમીરજી સોઢા ઉપપ્રમુખશ્રી કાનજીભાઈ ગોહિલ બનાસકાંઠા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી વિજયભાઈ ચક્રવતી રાપર તાલુકાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી કિશોરભાઈ મહેશ્વરી રાપર તાલુકા વિકાસ અધિકારી શ્રી માનનીય શ્રીકે વી મોઢેરા સાહેબ ડાયાલાલ ચાવડા  ગાભુભાઈ ગોહિલ મુકેશભાઈ પરમાર ગોવિંદભાઈ વાણીયા વિદ્યાનગર શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી ફકીરભાઈ મકવાણા વિરમભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા શ્રી વાગડ ચોવીસી  ગુજર મેવાસી સમાજ સુધારણા પ્રમુખશ્રી બાબુલાલ એચ ચાવડા એ તૃતીય સમુહ લગ્ન વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી

તૃતીય સમુહ લગ્ન સમિતિના અધ્યક્ષ શ્રી રામજીભાઈ ભાણાભાઈ પરમાર દ્વારા તૃતીય સમુહ લગ્ન વિશે માહિતી આપી આ કાર્યમાં જે દાતાઓએ સાચા કર આપેલ તેમનો આભાર વ્યક્ત કરેલ હતો સાથે સાથે 24 ગામના સમાજ દ્વારા સમઠનને જે કાંઈ ડોનેશન આપવામાં આવેલ છે તેનો સમાજનો પણ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો સંખ્યાનના મહામંત્રી શ્રી મહેશભાઈ વાઘેલા સહમંત્રી શ્રી પંકજભાઈ પરમાર આંબાભાઈ મકવાણા દેવશીભાઈ પરમાર કરસનભાઈ પરમાર મહેશભાઈ પરમાર  સોલંકી પરબતભાઈ સોલંકી મંગાભાઈ એસ ગોહિલ  શીવાભાઈ કે બૌદ્ધ સુમિત ભાઈ રામજીભાઈ પરમાર રમેશભાઈ નારણભાઈ પરમાર જુદી જુદી સમિતિના અધ્યક્ષો એદ્વારા  જહેમત ઉઠાવી હતી 

તૃતીય સમૂહ લગ્નના ભોજન સમારંભના દાતા શ્રી હરેશભાઈ બાબુભાઈ પરમાર દ્વારા રૂપિયા 1,21,000 નું દાન આપવામાં આવેલ હતું રાપર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ ગોહિલ દ્વારા ₹1,11,11 નું તેમજ રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ દ્વારા રૂપિયા 121000 દાન નની જાહેરાત કરવામાં આવેલ હતી




0/Post a Comment/Comments

Stay Conneted

Domain