રાપર ઓઘડવાડી સ્વામિનારાયણ મંદિર નો એકવીસમા પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
રાપર શહેર ના ઓઘડવાડી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે આજે એકવીસમા વાર્ષિક પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાભિષેક . મહા આરતી. કથા મહા પ્રસાદ સહિત ના ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો બાલકૃષ્ણદાસજી સ્વામી તથા કે પી સ્વામી તથા વિજ્ઞાન દાસજી સ્વામી લખમણજીવન સ્વામી અક્ષરમુનિદાસજી સ્વામી ભક્તિવેદનદાસજી સ્વામી તાલુકા પંચાયતના પ્રમુખ હમિરજી સોઢા રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા રાપર શહેરના મહામંત્રી લાલજીભાઈ કારોત્રા તથા મેહુલભાઈ જોશી રાપર શહેર રાજપૂત ક્ષત્રિય દરબાર સમાજ ના પ્રમુખ ભીખુભા રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય દરબાર સમાજ ના પ્રમુખ રાજુભા જાડેજા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ માજી તાલુકા પંચાયત પ્રમુખ જયદીપસિંહ જાડેજા નિલેશ માલી વાલજી વાવીયા વિનુભાઈ થાનકી મોરારદાન ગઢવી મુકેશ ચૌધરી ગોકુળભાઈ હરજીભાઈ પોલાર મુકુંદભાઈ માલી સહિત ના અનેક આગેવાનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા
Post a Comment