સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SC) ચોજના અન્વયે તા.૨૧/૦૪/૨૦૨૩ થી તા.૨૭/૦૪/૨૦૨૩ નો સમર કેમ્પ અન્વયે તા.૨૪/૦૪/૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ પ્રવૃતિઓની રૂપરેખા

સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SC) ચોજના અન્વયે તા.૨૧/૦૪/૨૦૨૩ થી તા.૨૭/૦૪/૨૦૨૩ નો સમર કેમ્પ અન્વયે તા.૨૪/૦૪/૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ પ્રવૃતિઓની રૂપરેખા

આજરોજ સવારની કાર્યક્રમ પ્રવૃતિ સંદર્ભે પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના એસ.પી.સી. સમર કેમ્પ - ૨૦૨૩માં કેડેટસ ને પધ્ધર, માધાપર, ભુજોડી અને નલિયા ગામની મુલાકાત કરાવી ગ્રામ પંચાયત,લાયબ્રેરી, પ્રાથમિક શાળા,આઉટ પોસ્ટ,ઉકરડા, આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ, ગ્રમીણ બેંક,ગામના સરપંચ સાથે મુલાકાત, ગમના વડીલો સાથે વાર્તાલાપ, પીવાના પાણીના પમ્પ સ્ટેશન, CCTV કેમેરા સજ્જ કંટ્રોલ રૂમ, વગેરે વિદ્યાર્થીઓને ૪૪ ના વર્ગમાં સમાવેશ કરી. ADI/CPO સાથે રાખીને તેઓની મુલાકાત કરાવવામાં આવેલ ત્યાર બાદ સાંજે રસ્સાખેંચ અને પકડ દડી જેવી રમતી રમાડી અને ત્યાર બાદ સાંજે ભોજન લઈને દિવસ દરમ્યાન કરેલી પ્રવૃતિઓની વિદ્યાર્થીઓ પાસે અભિપ્રાય મેળવ્યા અને શું શીખ્યા તે જાણ્યું. રાત્રે SPC કેડેટ લક નાઝીમ ખાકીનો 16મો જન્મદિવસ હોવાથી તમામ દ કેડેટ તથા પી.આઈ. ડી.આર.ચૌધરી તથા પી.આઈ. એ.સી.પટેલ,CPO અને DI સાથે મળી ઉજવણી કરેલ.

આ કાર્યક્રમમાં શ્રી એ.આર.ઝનકાત ડી.વાય.એસ.પી એચ.ક્યુ. તથા શ્રી ડી.આર. ચૌધરી પો.ઈન્સ માનકુવા પો.સ્ટે નાઓના માર્ગદર્શનમાં શ્રી એસી પટેલ પો.ઈન્સ. II શ્રી એ.જી.પરમાર પોઈન્સ માધાપર પો.સ્ટે શ્રી વી.બી.ઝાલા પો.સ.ઈ પધ્ધર પો.સ્ટે, શ્રી વી.આર.ઉલવા પો.સ.ઈ નલિયા પો.સ્ટે. તથા તમામ ગામ ના સરપંચશ્રીઓ ના સહયોગથી પુર્ણ કરેલ.






0/Post a Comment/Comments

Stay Conneted

Domain