પ્રા.આ.કેન્દ્ર જુના કટારીયા ના ગામ.લાકડીયા ની કન્યાશાળા મા વિશ્વ મેલેરીયા દિવસ નું જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

 પ્રા.આ.કેન્દ્ર જુના કટારીયા ના ગામ.લાકડીયા ની કન્યાશાળા મા વિશ્વ મેલેરીયા દિવસ નું જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

તા.હેલ્થ.અધિકારી સાહેબ શ્રી ડૉ. નારાયણસીંગ  અને પી.એચ.સી જુના કટારીયા ના  મે.ઓ. ડૉ.ભુમિકાબેન ગજેરા ના માર્ગદર્શન હેઠળ માર્ગદર્શન હેઠળ CHO, FHW MPHW ,આશા, દ્વારા મેલેરીયા જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમની શરૂઆત દિલીપભાઈ  cho દ્વારા કરવામાં આવી.ત્યારબાદ કાર્યક્રમને અનુલક્ષી ને ચેતનભાઈ રાઠવા mphw દ્વારા મેલેરીયા કેવી રીતે થાય અને એનાથી બચવા શુ કરવુ, વિસ્તૃત માહીતી આપેલ,મચ્છરદાની વાપરવા માટે સમજાવેલ,ડ્રાઈ ડે ઉજવવા, ત્યારબાદ મચ્છર કેવી રીતે પેદા થાય એ વિશે  અને નાશ કરવા ના ઉપાય વિશે સમજાવેલ ત્યારબાદ  fhw દ્વારા સારા આરોગ્ય માટે સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું.




0/Post a Comment/Comments

Stay Conneted

Domain