ગુજરાત ના ઘણાબધા પોલિસ વિભાગ પત્રકારો સાથે રાખે છે ઓરમાયું વર્તન

 ગુજરાત ના ઘણાબધા પોલિસ વિભાગ પત્રકારો સાથે રાખે છે ઓરમાયું વર્તન

પોલીસ છેલ્લા ધણા સમયથી માહિતી માગવા છતાં ન આપતા કંઇક રંધાયા નુ જણાતા આ અરજી દબાઈ દેવામાં કોને રસ છે તે પણ ચચૉ ટોક ઓફ ધ ટાઉન

અંજાર પોલીસ સ્ટેશન થી આર.ટી.આઈ નો જવાબ ના મળતા ઉચ કક્ષા એ કરી રજુઆત

રજુઆત સાથે સાથે એવીડેન્સ મોકલ્યા

અંજાર પોલિસ સ્ટેસન ના આર.ટી.આઈ ના અધીકારી કોલ પણ નથી ઉપાડતા

આપણે બધા લોકો જાણીએ છીએ કે આપણા ગ્રુહમંત્રી સાહેબ એવા હર્ષ સંધવી ધણી વાર જાહેરાત પણ કરતા હોય છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે શુ ખરેખર એવુ છે ખરુ ?

કચ્છ મા આવેલ અંજાર પોલીસ સ્ટેશન મા માહિતી માંગનારા અરજદાર ઉપર ખોટી રીતે ફ્રોડ કેસ પોલીસ હેડ કોન્ટેબલ દ્વારા કરી અરજદાર ને દબાવવામાં આવ્યું હતું પરતુ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અર્તગત માહિતી માગવામા આવી હતી એ સદર્ભ માં ભારત ના સંવિધાન પ્રમાણે સપુર્ણ માહિતી ૩૦ દિવસ પુરી કરવાની હોય છે પરતુ ૧૦ મહિના થી વધારે સમય થયો પરતુ અંજાર પોલીસ સ્ટેશન થી કઈ પણ પ્રતી ઉતર જવાબ આવ્યો નથી શું આર.ટી.આર ના અધીકારી કેમ ના આપવામા આવી એ પણ એક વિષય છે જો આટલો સમય કેમ લાગ્યો માહિતી ના મળતા ઉચ કક્ષાના અધીકારી પાસે રજઆત કરવામા આવી 

અંજાર પોલીસ સ્ટેશન ના અધીકારીઓ ઉપર કેમ કાર્યવાહી કરવામા નથી આવતી કે પછી આરોપીને બચાવામાં ને સબુત મીટાવાનુ કામ કરવામા આવે છે શું આજ છે કચ્છ ના અંજાર પોલીસ સ્ટેશન ની હકિકત શું? રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain