પુર્વ કચ્છ ભચાઉના યુવા પત્રકાર ગની કુંભારનો આજે જન્મદિવસ

 પુર્વ કચ્છ ભચાઉના યુવા પત્રકાર ગની કુંભારનો આજે જન્મદિવસ 

    


પુર્વ કચ્છના યુવા પત્રકાર ગની કુંભારનો આજે જન્મદિવસ છે.તેઓ ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા થકી પુર્વ કચ્છનાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યા છે.કોરોના કાળમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી છે.આજે તેમના જન્મદિવસ નિમિતે મિત્રો, શુભેચ્છકો, શુભચિંતકો,આગેવાનો,વડીલો, શુભકામનાઓ પાઠવી રહ્યા છે.યુવા પત્રકાર ગની કુંભારના જન્મદિવસ પર રીપબ્લિક ઇન્ડિયા ટુડે ટીમ પરીવાર તરફથી શુભકામનાઓ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain