સતલાસણાની ભાવના હોસ્પિટલ ખાતે ત્રણ તાલુકાના ડોક્ટરો ની મીટીંગ યોજાઈ પ્રેસ કોન્ફરન્સનુ આયોજન

સતલાસણાની ભાવના હોસ્પિટલ ખાતે ત્રણ તાલુકાના ડોક્ટરો ની મીટીંગ યોજાઈ પ્રેસ કોન્ફરન્સનુ આયોજન 

ખેરાલુના ખાનગી હોસ્પિટલના તબીબ ના હોબાળા બાદ સતલાસણા માં ખાનગી હોસ્પિટલના બનાવ બાદ ડૉક્ટરો પણ બન્યા સજાગ

ખેરાલુ સતલાસણા અને વડનગર મેડીકલ એસોસિએશન દ્વારા દર્દીઓની સારવાર બાદ કોઈ અનિચ્છનિય ઘટના બાદ પરિવારજનો ના આવા વ્યવહાર થી સારવારમાં કેવા નિયમો અમલ કરવા ની પણ ચચૉઓ થવા પામી

મેડીકલ એસોસિએશન ના સેક્રેટરી ડૉ નિપુલભાઈ નાયક એ સતલાસણા ભાવના હોસ્પિટલ ખાતે બોલાવી પ્રેસ કોન્ફરન્સ આવેદનપત્ર પણ આપશે ભાવના હોસ્પિટલ ખાતે 2009થી આજ સુધીમાં પચ્ચીસ હજાર જેટલી ડીલેવરી સારી રીતે થઈ હોવાનું ડૉ અલ્પેશ પટેલ એ જણાવ્યું હતું 

ડૉક્ટરો ની સામે વારંવાર થતા આક્ષેપો અને રેલીઓના વિરોધ માં ડૉક્ટરોની સુરક્ષા અર્થ ખેરાલુ વડનગર અને સતલાસણા ના ડૉક્ટરસૅ એસોસિયેશન નો મોટો નિણૅય કર્યો તારીખ 21/22/23અને24 એપ્રિલ સોમવાર સુધી  તમામ હોસ્પિટલ અને લેબોરેટરી સહિત ની તમામ મેડીકલ સેવાઓ સંપૂણ પણે બંધ રહેશે - રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain