ખેરાલુ શહેર માં કરસનભાઇ ગંગારામ પરમાર નું નિધન શહેર એ એક દાનવીર ગુમાવ્યો

 ખેરાલુ શહેર માં કરસનભાઇ ગંગારામ પરમાર નું નિધન શહેર એ એક દાનવીર ગુમાવ્યો

ખેરાલુ માં એક જમાનામાં શ્રમજીવી તરીકે પોતાની જાતે વિનમ્રતા થી લોકો ના મકાનોના પાયા ખોદતા હતા કરસનભાઇ ગંગારામ પરમાર પરિવારમા ત્રણ પુત્રો પણ બાપા ની સ્ટાઇલ માં જ છે સેવા કાર્ય મા

કવિગંગ પરિવાર એ નગરપાલિકા ને વૃંદાવન ચોકડી થી બજાર પ્રવેશદ્વાર પણ પીસતલીસ લાખ દાન આપ્યું અને દેખરેખ હેઠળ કામ પણ શરૂ કરાવ્યું ગુજરાત માં ડબલ એ કોન્ટ્રાકટર તરીકે સર્ટીફીકેટ મેળવી શહેર અને ગામડા ઓમાં ઉંચી પાણીની ટાંકી  અનડર ગ્રાઉન્ડ સમ્પ બનાવવામાં પ્રખર હતા હરેશભાઈ પરમાર અનિલભાઈ પરમાર સહિત પંકજભાઈ પરમાર ત્રણેય પુત્રો હાલ ધંધા માં છે પાવરફુલ ખેરાલુ વૃંદાવન ચોકડી ખાતે પરિવાર સાથે રહેતા કવિગંગ ના હુલામણા નામથી જાણીતા હતાં સદગત ની અંતિમ સંસ્કાર મા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સદગત ના બેસણામાં અગિયાર ગોળ સમાજના આગેવાનો અને મિત્રો મોદી સંખ્યામાં હાજર રહ્યા નૂ પંકજભાઈ પરમાર એ જણાવ્યું હતું


પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ખેરાલુ ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી સહિત નગરપાલિકા હોદેદારો ની ટીમ સહિત નાગરિક બેંકના ચેરમેન મુકેશ દેશાઇ અને ટીમે પણ હાજરી આપી હતી કોંગ્રેસ અને ભાજપના આગેવાનો સહિત સ્થાનિક વેપારીઓ પણ હાજર રહ્યા હતા મુસ્લિમ સમાજના આગેવાનો પૈકી જહાંગીરભાઇ સીધી કરીમખાન બહેલીમ જાગૃત પત્રકાર ફારૂક મેમણ રજાકભાઇ સીધી કોન્ટ્રાકટર હબીબ ભાઇ  પટેલ મેહબૂબખાન બહેલીમે હાજરી આપી હતી મહેસાણા વિસનગર અંબાજી પાલનપુર થી પણ શુભચિંતકો એ હાજરી આપી ફુલ ચડાવ્યા હતા - રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain