રાપર સુરત સ્લીપર કોચ મુકાઈ ધારાસભ્ય ના હસ્તે રવાના કરવામાં આવી

 રાપર સુરત સ્લીપર કોચ મુકાઈ ધારાસભ્ય ના હસ્તે રવાના કરવામાં આવી

રાપર રાજય ના એસ.ટી વિભાગ દ્વારા તાજેતરમાં લકઝરી બસ તથા સ્લીપર બસ નવી બનાવી મુકવામાં આવી છે તે મુજબ રાપર એસ.ટી ડેપો મા આજ થી રાપર સુરત કે જે રાપર થી સાંજે સાત વાગ્યે ઉપડે છે તે બસ સ્લીપર કોચ એસ.ટી વિભાગ દ્વારા મુકવા મા આવેલ છે તે બસ ને આજે એસ.ટી ડેપો ખાતેથી ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા ના હસ્તે રવાના કરવામાં આવી હતી

 લીલી ઝંડી આપી બસ ને રવાના કરાઈ હતી આ સમયે એસ.ટી ડેપો મેનેજર જે. પી જોશી રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા રાપર શહેર ભાજપ ના પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી લાલજી કારોત્રા મેહુલ જોશી ભિખુભા સોઢા રાપર નગરપાલિકા ના માજી પ્રમુખ હઠુભા સોઢા નિલેશ માલી રાણાભાઈ પરમાર ગિરીરાજ સિંહ વાધેલા સહદેવસિંહ જાડેજા જસવંતી બેન મહેતા કેશુભા વાધેલા શરીફ ચૌહાણ  વિનુભાઈ થાનકી અવિનાશ પ્રજાપતિભરત મઢવી પ્રદિપસિંહ સોઢા માજી તાલુકા પંચાયત પ્રમુખ જયદીપસિંહ જાડેજા ડોલર ભાઈ રાજગોર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા રાપર સુરત બસ કે જે છેલ્લા એક વર્ષથી ગુર્જર નગરી બસ ચાલતી હતી રાપર તથા વાગડ વિસ્તારના અનેક લોકો સુરત તથા દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે ત્યારે સ્લીપર લકઝરી બસ મુકવામાં આવતા લોકો મા આનંદની લાગણી વ્યાપી છે








0/Post a Comment/Comments

Stay Conneted

Domain